Pela Tame Bhuli Gaya Pachhi Ame Bhuli Gaya Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Pela Tame Bhuli Gaya Pachhi Ame Bhuli Gaya Lyrics in Gujarati
By Gujju08-06-2023
હો … દિલ તોડ્યું છે દોશ કોને દેવો
હો દિલ તોડ્યું છે દોશ કોને દેવો
દિલ તોડ્યું છે દોશ કોને દેવો
હો પેલા તમે ભૂલી ગ્યા ને પછી અમે ભુલી ગયા
હો ગુનો કાર્યો છે માથે કોને લેવો
ગુનો કાર્યો છે માથે કોને લેવો
પેલા તમે ભૂલી ગયા ને પછી અમે ભૂલી ગયા
હો ઘણા દિવસો પછી સામે આયા
અમે હસ્યા પણ તમે ના બોલયા
તમે ના બોલયા
પેલા તમે ભૂલી ગયા ને પછી અમે ભુલી ગયા
હો દિલ તોડ્યું છે દોશ કોને દેવો
ગુનો કાર્યો છે માથે કોને લેવો
હો પેલા તમે ભૂલી ગયા ને પછી અમે ભુલી ગયા
પેલા તમે ભૂલી ગયા ને પછી અમે ભૂલી ગયા
હો લગન ની તારીખની છેલ્લી સાંજ સુધી
વાટ અમે તારી જોઇ, વાટ અમે તારી જોઇ
હો તુ ક્યા છે શુ કરે ક્યારે અવશે
સમાચાર ના માલ્યા કોઈ, સમાચાર ના માલ્યા કોઈ
હો શુ રે વિચાર્યતુ શુ આ થગૈયુ
તારી મારી વચ્ચે કોઈ તીજુ આવી ગયુ
તીજુ આવી ગયુ
હો પેલા તમે ભૂલી ગયા ને પછી અમે ભુલી ગયા
હો દિલ તોડ્યું છે દોશ કોને દેવો
ગુનો કાર્યો છે માથે કોને લેવો
હો પેલા તમે ભૂલી ગયા ને પાછી અમે ભુલી ગયા
પેલા તમે ભૂલી ગયા ને પછી અમે ભૂલી ગયા
હો કોઈ પુછે પ્રેમે શુ શીખવાડ્યુ
પેલા હસાતા શીખવાડ્યુ, પછી રોતા શીખવાડ્યુ
હો તુ ભૂલી ગઈ તોઈ ખોટુ ના લગાડિયુ
આંખો ઊંઘતી રહી, દિલ ને રે જગાડ્યુ
હો બેવફાની પણ હોય એક સુરત
માણસ મા ખોટ હોય શુ કરે કુદરત
શુ કરે કુદરત
પેલા તમે ભૂલી ગયા ને પછી અમે ભુલી ગયા
હો દિલ તોડ્યું છે દોશ કોને દેવો
દિલ તોદ્યો છો દોશ કોને દેવો
હો પેલા તમે ભૂલી ગ્યા ને પછી અમે ભુલી ગયા
હો ગુનો કાર્યો છે માથે કોને લેવો
ગુનો કાર્યો છે માથે કોને લેવો
હો પેલા તમે ભૂલી ગયા ને પછી અમે ભુલી ગયા
એ પેલા તમે ભૂલી ગયા ને પછી અમે ભુલી ગયા
હો પેલા તમે ભૂલી ગયા ને પછી અમે ભુલી ગયા