Sunday, 22 December, 2024

Pela Varsad No Pelo Prem Lyrics | Hiral Raval | SCV Films

148 Views
Share :
Pela Varsad No Pelo Prem Lyrics | Hiral Raval | SCV Films

Pela Varsad No Pelo Prem Lyrics | Hiral Raval | SCV Films

148 Views

પેલા વરસાદ નો પેલો પેલો પ્રેમ
પેલા વરસાદ નો પેલો પેલો પ્રેમ
વરસે દરિયા પર નદીનો જે પ્રેમ
વરસે દરિયા પર નદીનો જે પ્રેમ
વરસે મારા પર તારો આવો પ્રેમ
પછી વરસે દરિયા પર નદીનો જે પ્રેમ
વરસે મારા પર તારો આવો પ્રેમ
ઝરમર ઝરમર મેહુલિયો વરસે
તને જોવાને મારી આંખલડી તરસે
એકજ છત્રી ને આપણે બે
છોડી દે છત્રી ને રમીયે આપણે ગેમ
વરસે મારા પર તારો આવો પ્રેમ

પેહલો સ્પર્શ છે પેહલા વરસાદ નો
પેહલો સ્પર્શ તારા હાથ નો
લાગ્યો કરંટ મને વીજળી જેવો
ચમકી ઉઠી આ કાટકો છે કેવો
વીજળી તો આકાશ મા ચમકી
લાગ્યું મને હું તારી બાહોમાં ઝબકી
ના કઈ ભાન હવે બસ તારો પ્રેમ
પડ મારા પર વીજળી ની જેમ
પછી વરસે મારા પર તારો આવો પ્રેમ

વાદળો ની જેમ તું તકરાર ના કરતુ
ભલે તોફાન આધિ આવે ગગન મા
છલો છલ છલકાય નદીઓ વરસાદ મા
મારુ તો દિલ છલકાય તારા પ્રેમ મા
ભીંજાવા દે મને આવા વરસાદ મા
ભીંજાવી દે મને આવા વરસાદ મા
વરસે ધરતી પર આભનો જે પ્રેમ
વરસે મારા પર તારો આવો પ્રેમ
પછી વરસે મારા તારો આવો પ્રેમ
પછી વરસે મારા તારો આવો પ્રેમ
વરસે મારા પર તારો આવો પ્રેમ

English version

Pela varsad no pelo pelo prem
Pela varsad no pelo pelo prem
Varse dariya par nadi no je prem
Varse dariya par nadi no je prem
Varse mara par taro aavo prem
Pachi varse dariya par nadi no je prem
Varse mara par taro aavo prem
Jarmar jarmar mehuliyo varse
Tane jovane mari akhaldi tarse
Ekj chhatri ne aapde be
Chhodi de chhatri ne ramiye aapde game
Varse mara par taro aavo prem

Pehlo sparsh chhe pahla varsad no
Pehlo sparsh tara hath no
Lagyo courant mane vijdi jevo
Chamki uthi aa katko chhe kevo
Vijadi to aakash ma chamki
Lagyu mane hu tari bahoma jabki
Na kai bhaan have bus taro prem
Pad mara par vijadi ni jem
Pachi varse mara par taro aavo prem

Vadalo ni jem tu takrar na kartu
Bhale tofan aadhi aave gagan ma
Chhalo chal chalkay nadio varsad ma
Maru to dil chalkay tara prem ma
Bhijava de mane aava varsad ma
Bhijavi de mane aava varsad ma
Varse dharti par aabhno je prem
Varse mara par taro aavo prem
Pachi varse mara par taro aavo prem
Pachi varse mara par taro aavo prem
Varse mara par taro aavo prem

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *