Thursday, 14 November, 2024

People of Ayodhya look forward to Janak

151 Views
Share :
People of Ayodhya look forward to Janak

People of Ayodhya look forward to Janak

151 Views

अयोध्या के लोगों की भावना
 
गरइ गलानि कुटिल कैकेई । काहि कहै केहि दूषनु देई ॥
अस मन आनि मुदित नर नारी । भयउ बहोरि रहब दिन चारी ॥१॥
 
एहि प्रकार गत बासर सोऊ । प्रात नहान लाग सबु कोऊ ॥
करि मज्जनु पूजहिं नर नारी । गनप गौरि तिपुरारि तमारी ॥२॥
 
रमा रमन पद बंदि बहोरी । बिनवहिं अंजुलि अंचल जोरी ॥
राजा रामु जानकी रानी । आनँद अवधि अवध रजधानी ॥३॥
 
सुबस बसउ फिरि सहित समाजा । भरतहि रामु करहुँ जुबराजा ॥
एहि सुख सुधाँ सींची सब काहू । देव देहु जग जीवन लाहू ॥४॥
 
(दोहा)    
गुर समाज भाइन्ह सहित राम राजु पुर होउ ।
अछत राम राजा अवध मरिअ माग सबु कोउ ॥ २७३ ॥
 
અવધવાસીઓની ભાવના
 
ગળતી ગ્લાનિથી કુટિલ કૈકેયી, કહે કોને કે દોષ દે અમથી;
જોઇ જનક મુદિત નરનાર કહે રહીશું દિવસ વળી ચાર.
 
એમ દિવસ વીતી ગયો એક, બીજે દિવસે ન્હાઇને દરેક
ગૌરી ગણપતિ શિવકેરું કરવા પૂજન લાગ્યા અનેરું.
 
વંદી લક્ષ્મીપતિ પદને પ્રેમે કરવા અરજ લાગ્યાં બધા કેમે,
રાજા રામ ને જાનકી રાણી, અવધિ સુખની અવધ રાજધાની,
 
વસો ફરીથી સહિત સમાજ, કરો ભરતને રામ યુવરાજ;
અર્પી એવો સરસ સુધાસ્વાદ ધરો જગને જીવનતણો લાભ.
 
(દોહરો)
ગુરુ સમાજ ભાઇ સમાજ રામરાજ્ય પુર હો,
રામ રહ્યે હો અવધમાં મરણ, કહે સહુ કો.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *