Saturday, 15 February, 2025

DIL BOLE JANU JANU LYRICS | SURESH ZALA

165 Views
Share :
DIL BOLE JANU JANU LYRICS | SURESH ZALA

DIL BOLE JANU JANU LYRICS | SURESH ZALA

165 Views

હો પ્રેમ નું મારુ પંછી જોને ઉડે રે આકાશ મા
અરે અરે મારા જીગર જાન

હો પ્રેમ નું મારુ પંછી જોને ઉડે રે આકાશ મા
જોયા પડછાયા તારા રણ ના રે આભાસ મા
દિલ બોલે જાનુ જાનુ
હો માને ના એ કીધું મારુ

હો પ્રેમ નું મારુ પંછી જોને ઉડે રે આકાશ મા
જોયા પડછાયા તારા રણ ના રે આભાસ મા
દિલ બોલે જાનુ જાનુ
હો માને ના એ કીધું મારુ
હો દિલ બોલે જાનુ જાનુ

હો દિલ મારુ પોકારે, જન્મો રે જન્મારે
રેહવું તારી હારે, સથવારે સથવારે

હો પ્રેમ નું મારુ પંછી જોને
ઉડે રે આકાશ મા
જોયા પડછયા તારા રણ ના રે આભાસ મા
દિલ બોલે જાનુ જાનુ
માને ના એ કીધું મારુ
હો દિલ બોલે મારી જાનુ

હો દિલ છે કુંવારું, ગુલાબી ગાલ છે
સોળે કળાયે ખીલ્યો તારા રૂપ નો ચાંદ છે
હો હો હો દિલ છે કુંવારું ગુલાબી ગાલ છે
સોળે કળાયે ખીલ્યો તારા રૂપ નો ચાંદ છે

હો તારા જુલ્ફો ની તળે, જીવન વિતાવું
ઘેલો મને કરે છે, તારું આ સરમાવું

હો પ્રેમ નું મારુ પંછી જોડે ઉડે રે આકાશ મા
જોયા પડછયા તારા રણ ના રે આભાસ મા
દિલ બોલે જાનુ જાનુ
માને ના એ કીધું મારુ
હો દિલ બોલે મારી જાનુ

હો મીઠી મીઠી વાતો પ્યારી તારી લાગતી
ઊંઘતો હું ને જાનુ રાત મારી જાગતી
હો હે…મીઠી મીઠી વાતો પ્યારી તારી લાગતી
ઊંઘતો હું ને જાનુ રાત મારી જાગતી

હો થઇ જા મારી જાનુ, અરમાનો કર પુરા
જોજે રહી જાય ના પ્રેમ ના કોડ અધૂરા

હો પ્રેમ નું મારુ પંછી જોને
ઉડે રે આકાશ મા
જોયા પડછયા તારા રણ ના રે આભાસ મા
દિલ બોલે જાનુ જાનુ
દિલ બોલે દીકુ દીકુ
હો બોલે જાનુ જાનુ
માને ના એ કીધું મારુ
હો દિલ બોલે જાનુ જાનુ

English version

Ho prem nu maru panchi jone ude re aakash ma
Are are mara jigar jaan

Ho prem nu maru panchi jone ude re aakash ma
Joya padchhya tara ran na re aabhas ma
Dil bole janu janu
Ho mane na ae kidhu maru

Ho prem nu maru panchi jone ude re aakash ma
Joya padchhya tara ran na re aabhas ma
Dil bole janu janu
Mane na ae kidhu maru
Ho dil bole janu janu

Ho dil maru pokare, janmo re janmare
Rehvu tari hare, sathvare sathvare

Ho prem nu maru panchi jone
Ude re aakash ma
Joya padchhya tara ran na re aabhas ma
Dil bole janu janu
Mane na ae kidhu maru
Ho dil bole mari janu

Ho dil chhe kuvaru, gulabi gaal chhe
Sode karaye khilyo tara roop no chand chhe
Ho ho ho dil chhe kuvaru, gulabi gaal chhe
Sode karaye khilyo tara roop no chand chhe

Ho tara julfo ni tare, jivan vitavu
Ghelo mane kare chhe, taru aa sarmavu

Ho prem nu maru panchi jone ude re aakash ma
Joya padchhya tara ran na re aabhas ma
Dil bole janu janu
Mane na ae kidhu maru
Ho dil bole mari janu

Ho mithi mithi vato pyaari tari lagti
Unghto hu ne janu raat mari jaagti
Ho he..mithi mithi vato pyaari tari lagti
Unghto hu ne janu raat mari jaagti

Ho thai jaa mari janu, armano kar pura
Joje rahi jaay na prem na kod adhura

Ho prem nu maru panchi jone
Ude re aakash ma
Joya padchhya tara ran na re aabhas ma
Dil bole janu janu
Dil bole diku diku
Ho dil bole janu janu
Mane na ae kidhu maru
Ho dil bole janu janu

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *