Saturday, 27 July, 2024

People of Chitrakoot feel fortunate

89 Views
Share :
People of Chitrakoot feel fortunate

People of Chitrakoot feel fortunate

89 Views

श्रीराम के आने से चित्रकूट के लोग बडभागी
 
यह सुधि कोल किरातन्ह पाई । हरषे जनु नव निधि घर आई ॥
कंद मूल फल भरि भरि दोना । चले रंक जनु लूटन सोना ॥१॥
 
तिन्ह महँ जिन्ह देखे दोउ भ्राता । अपर तिन्हहि पूँछहि मगु जाता ॥
कहत सुनत रघुबीर निकाई । आइ सबन्हि देखे रघुराई ॥२॥
 
करहिं जोहारु भेंट धरि आगे । प्रभुहि बिलोकहिं अति अनुरागे ॥
चित्र लिखे जनु जहँ तहँ ठाढ़े । पुलक सरीर नयन जल बाढ़े ॥३॥
 
राम सनेह मगन सब जाने । कहि प्रिय बचन सकल सनमाने ॥
प्रभुहि जोहारि बहोरि बहोरी । बचन बिनीत कहहिं कर जोरी ॥४॥
 
(दोहा)   
अब हम नाथ सनाथ सब भए देखि प्रभु पाय ।
भाग हमारे आगमनु राउर कोसलराय ॥ १३५ ॥
 
ચિત્રકૂટના લોકો પોતાને બડભાગી માને છે
 
(દોહરો) 
કોલકિરાત શુભાગમન રામતણું સુણતાં
નવ નિધિ સમજી સાંપડી હરખાયા મનમાં.
 
કંદ મૂળ ફળને ભરી પડિયામાં ચાલ્યા,
દરિદ્ર જાણે લૂંટવા સુવર્ણને આવ્યા.
*
જોયા પ્રથમ જેમણે ભ્રાત કરી એમણે માર્ગે વાત;
સુંદરતા રઘુવરની સુણી દર્શન કર્યા અનેકે વળી.
 
ભેટ ધરીને વંદન કર્યા, અનુરાગ સહિત પ્રભુને મળ્યા;
પુલક તને જલ નયને વહ્યાં. ચિત્રાંકિત સૌ સ્તબ્ધ બન્યા.
 
રામે સ્નેહમગન સૌ જાણ્યા, સુમધુર વચન કહી સન્માન્યા;
પ્રભુને વંદી વારંવાર બોલ્યા સર્વે શબ્દ રસાળ.
 
(દોહરો) 
હવે સનાથ થયા અમે દર્શન દિવ્ય કરી,
કોશલેશ, અમ ભાગ્યથી આવ્યા આપ અહીં.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *