Friday, 15 November, 2024

People of Chitrakoot happy

118 Views
Share :
People of Chitrakoot happy

People of Chitrakoot happy

118 Views

चित्रकूट के लोग प्रसन्न
 
धन्य भूमि बन पंथ पहारा । जहँ जहँ नाथ पाउ तुम्ह धारा ॥
धन्य बिहग मृग काननचारी । सफल जनम भए तुम्हहि निहारी ॥१॥
 
हम सब धन्य सहित परिवारा । दीख दरसु भरि नयन तुम्हारा ॥
कीन्ह बासु भल ठाउँ बिचारी । इहाँ सकल रितु रहब सुखारी ॥२॥
 
हम सब भाँति करब सेवकाई । करि केहरि अहि बाघ बराई ॥
बन बेहड़ गिरि कंदर खोहा । सब हमार प्रभु पग पग जोहा ॥३॥
 
तहँ तहँ तुम्हहि अहेर खेलाउब । सर निरझर जलठाउँ देखाउब ॥
हम सेवक परिवार समेता । नाथ न सकुचब आयसु देता ॥४॥
 
(दोहा)   
बेद बचन मुनि मन अगम ते प्रभु करुना ऐन ।
बचन किरातन्ह के सुनत जिमि पितु बालक बैन ॥ १३६ ॥
 
ચિત્રકૂટના લોકો પ્રસન્ન
 
ધન્ય ભૂમિ વનપંથ પહાડ જ્યાં જ્યાં પડયા તમારા પાય,
ધન્ય વિહગ પશુ વસતાં વન કર્યો સફળ દર્શનથી જન્મ.
 
ધન્ય અમે પણ સહપરિવાર પામ્યા મળતાં તૃપ્તિ અપાર;
કર્યો વિચારી શુભસ્થળવાસ, સદા પામશો સુખને ખાસ.
 
હસ્તિ સિંહ અહિ વાઘ અનેક, વનગિરિગુફા ભયંકર છેક,
અમે સુપરિચિત સૌથી એ, રક્ષીશું નિશદિન તમને.
 
મૃગયા સાથ મળી કરશું, સર નિર્ઝર સ્થળમાં ફરશું;
અમે કુટુંબસહિત સૌ દાસ, કરજો આજ્ઞા વિવિધ સહાસ.
 
(દોહરો)  
વેદવચન મુનિમન અગમ પ્રભુ એ કૃપાનિધાન
સુણી કિરાતવચન રહ્યા જેમ પિતા શિશુવાણ.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *