Phool Phool Venjo Lyrics in Gujarati
By-Gujju30-04-2023
194 Views
Phool Phool Venjo Lyrics in Gujarati
By Gujju30-04-2023
194 Views
એ ફૂલ ફૂલ વેણજો
એ પોદા પોદા પડી મેલો
એ ફૂલ ફૂલ વેણજો
પોદા પોદા પડી મેલો
ફૂલ ફૂલ વેણજો
પોદા પોદા પડી મેલો
મેલડીમાંના બાગમાં
મોગરો મેહકે છે
હે ઈરે ફુલડાને સતાણામાં મેલજો
ઈરે ફુલડાને જાસલપુરમાં મેલજો
મેલડીમાંના બાગમાં
મોગરો મેહકે છે માં
મારી મેલડી મેલડી મેલડી માં
મેલડીમાંના બાગમાં
મોગરો મેહકે છે માતાજી
હા ઈરે ફુલડાને પાલોદરમાં મેલજો
ઈરે ફુલડાને વાયડ ગોમે મેલજો
જોગણીમાંના બાગમાં
મોગરો મેહકે છે
હે જોગણીંમાં આવેને
મારા ધાર્યા કામ કરે છે જો
જોગણીંમાં આવેને
મારા ધાર્યા કામ કરે છે જો
જોગણીમાંના બાગમાં
મોગરો મેહકે છે માં માં
મારી જોગણી જોગણી જોગણી માં
જોગણીમાંના બાગમાં
મોગરો મેહકે છે માતાજી