Sunday, 13 April, 2025

Pin Choti Gayi Lyrics in Gujarati

166 Views
Share :
Pin Choti Gayi Lyrics in Gujarati

Pin Choti Gayi Lyrics in Gujarati

166 Views

હો …દુનિયામાં નથી છોકરીયુ  ખુટી ગઈ
હો …દુનિયામાં નથી છોકરીયુ ખુટી ગઈ
દુનિયામાં નથી છોકરીયુ ખુટી ગઈ
પણ મને તો
અલી મને તો
પણ મને તો તારા ઉપર પીન ચોંટી ગઈ

હો ધોળા દાડે તું મારૂં દિલ લુંટી ગઈ
ધોળા દાડે તું મારૂં દિલ લુંટી ગઈ
અલી મને તો
બાબુ મને તો
અલી મને તો તારા ઉપર પીન ચોંટી ગઈ

હો વાઈટ મેકઅપ જોઈ બ્લેક બ્યુટી જોઈ
તારા જેવી કામણગારી ચોય ના જોઈ
હે તને જોતા જ તારા ઉપર પીન ચોંટી ગઈ

હો …દુનિયામાં નથી છોકરીયુ ખુટી ગઈ
દુનિયામાં નથી છોકરીયુ ખુટી ગઈ
પણ મને તો
બાબુ  મને તો
પણ મને તો તારા ઉપર પીન ચોંટી ગઈ
હો મને તો તારા ઉપર પીન ચોંટી ગઈ

હો સ્ટાઇલમાં ના પેરો ટીશર્ટને જીન્સ
નઈ મળી જાય તે ઇંગ્લેન્ડનો પ્રિન્સ
હો પ્રોપર્ટી હોત તો કરી લેત દસ્તાવેજ
પણ માણસ જોડે તો કરવા પડે મેરેજ
હો ડુપ્લીકેટ એ ડુપ્લીકેટ ઓરીજનલ એ ઓરીજનલ
હજારો મે જોઈ પણ તને કરી ફાઇનલ
હે તને જોતા જ તારા ઉપર પીન ચોંટી ગઈ

હો …દુનિયામાં નથી છોકરીયુ ખુટી ગઈ
દુનિયામાં નથી છોકરીયુ ખુટી ગઈ
પણ મને તો
બાબુ  મને તો
પણ મને તો તારા ઉપર પીન ચોંટી ગઈ
હો મને તો તારા ઉપર પીન ચોંટી ગઈ

હો ચકલીઓ ઉડે છે ઘણી કોરે કોરે
પણ ઢેલ ઉપર દિલ હારી દીધું મોરે
હો બેબીડોલ કહીશ તને નઈ ક્વ હું જાનુ
બગસરૂ નઈ તું તો 100 ટચ છે સોનુ
હો લફરૂં એ લફરૂં લવ એ લવ
100વર્ષ સાચવીસ તારા હમ ખવું
અલી ઉખડે ના એવી મને પીન ચોંટી ગઈ

હો …દુનિયામાં નથી છોકરીયુ ખુટી ગઈ
દુનિયામાં નથી છોકરીયુ ખુટી ગઈ

પણ મને તો
બાબુ  મને તો
પણ મને તો તારા ઉપર પીન ચોંટી ગઈ

હો ધોળા દાડે તું મારૂં દિલ લુંટી ગઈ
ધોળા દાડે તું મારૂં દિલ લુંટી ગઈ
પણ મને તો
બાબુ મને તો
અલી મને તો તારા ઉપર પીન ચોંટી ગઈ
હો મને તો તારા ઉપર પીન ચોંટી ગઈ
 હે કદી ઉખડે ના એવી મને પીન ચોંટી ગઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *