Pinchu Udi Jyu Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Pinchu Udi Jyu Lyrics in Gujarati
By Gujju26-05-2023
હે મારો પ્યાર ભુલી જ્યું
બેવફા થઈ જ્યું
હે મારો પ્યાર ભુલી જ્યું
બેવફા થઈ જ્યું
હે મારો પ્યાર ભુલી જ્યું
બેવફા થઈ જ્યું
હે મારૂં પીંછું મન મેલી ને ઉડી જ્યું
હે મારૂં પીંછું મારો પ્રેમ ભુલી ને ઉડી જ્યું
હે મને કીધા વગર જ્યું એ તો બારોબાર જ્યું
મને કીધા વગર જ્યું એ તો બારોબાર જ્યું
હે મારૂં પીંછું છોનું છોનું ઉડી જ્યું
અરે રે રે મારૂં પીંછું મને મેલી ને ઉડી જ્યું
હો દિલમો માળો બોધી ને રેતુ
તને નઈ ભુલું એવું રોજ મને કેતુ
હો…મને પુછ્યા વગર પોણી ના પીતું
ઓખો આઈ ન ભુલી બધી વાતું
હે…મારૂં પીંછું મને એકલો મેલી જ્યું
હે મારૂં પીંછું મારૂં સપનું તોડી ને જ્યું
હે મારો પ્યાર ભુલી જ્યું
બેવફા થઈ જ્યું
મારો પ્યાર ભુલી જ્યું
બેવફા થઈ જ્યું
મારો પ્યાર ભુલી જ્યું
હે મારૂં પીંછું મન મેલી ને ઉડી જ્યું
હો પ્રેમ ની જાળમાં મને ફસાવી
લાડ કરીને મને દીધો લલચાવી
હો…દિલની દોલત અમે લુંટાવી
તોયે ઘણી વાતો એને મારાથી છુપાવી
હે…મારૂં પીંછું મારી હારે દગો કરી જ્યું
હે મારૂં પીંછું પ્રેમ માં રમત રમી જ્યું
હે મારો પ્યાર ભુલી જ્યું
બેવફા થઈ જ્યું
મારો પ્યાર ભુલી જ્યું
બેવફા થઈ જ્યું
હે મારૂં પીંછું મને કુણી એ ગોળ ચોંટાડી ને જ્યું
હે મારૂં પીંછું મારો પ્રેમ ભુલી ને ઉડી જ્યું