Monday, 23 December, 2024

Piyar Java Dyo Lyrics in Gujarati

139 Views
Share :
Piyar Java Dyo Lyrics in Gujarati

Piyar Java Dyo Lyrics in Gujarati

139 Views

હે વાલા એક વાત કવ
પિયર જાય છે સૈયર સૌવ
હે વાલા એક વાત કવ
પિયર જાય છે સૈયર સૌવ
એક વાત કવ
પિયર જાય છે સૈયર સૌવ
મને જાવા દયો તો તમારી બઉ મેરબાની
હે વાલા એક વાત કવ
પિયર જાય છે સૈયર સૌવ
એક વાત કવ
પિયર જાય છે સૈયર સૌવ
મને જાવા દયો તો તમારી બઉ મેરબાની

હે જાવા દેવાની ના નથી પણ વાત જાણે એમ છે
સવારે દશથી મારે નોકરીનો ટેમ છે … નોકરીનો ટેમ છે

સોંતાબાને કઈને જવ ટિફિન કરી દેશે વોવ
સોંતાબાને કઈને જવ ટિફિન કરશે એમની વોવ
મને જાવા દયો તો તમારી બઉ મેરબાની
મને જાવા દયો તો તમારી બઉ મેરબાની

હો સૈયર બધી રોકાશે દાડા આઠ દહ
હું એટલું રોકાયુ નઈ આયી જાવું ઝટ
હો સૈયર બધી રોકાશે દાડા આઠ દહ
હું એટલું રોકાયુ નઈ આયી જાવું ઝટ

હો ગોકુલ આઠમના દાડા બાકી છે બે ચાર
ચાર દાડા પેલા ચમ થયા છો ત્યાર … તમે થયા છો ત્યાર

હવારે વેલી નેંકળી જવ તો હોનજે પોંચી રવ
હવારે વેલી નેંકળી જવ તો હોનજે પોંચી રવ
મને જાવા દયો તો તમારી બઉ મેરબાની
મને જાવા દયો તો તમારી બઉ મેરબાની

હો નોકરીનો ટેમ સોંતામાં હાચવશે મારે
ભાભરવાળી ભેંસતો હથવાર છે તમારે

હાડલો મારો પેરી દોશો ભોણાભાઈની વોવ
ચિંતા ના કરો એને કઈને હું તો જવ

હે ભલે જાવાનું તે નક્કી કરી લીધું છે તો જા
કોનુંડો કૂદી આવજે ઝટ જાજી રેતી ના … જાજુ રેતી ના

ખાલી બેદાડા રવ તરત પાછી આવી જવ

ખાલી બેદાડા રવ તરત પાછી આવી જવ
તમે જવાદીધી તમારી બઉ મેરબાની
મને જવાદીધી તમારી બઉ મેરબાની
મને જવાદીધી તમારી બઉ મેરબાની

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *