Saturday, 12 April, 2025

Piyu Mane Malva Lyrics in Gujarati

168 Views
Share :
Piyu Mane Malva Lyrics in Gujarati

Piyu Mane Malva Lyrics in Gujarati

168 Views

હો પિયુ પાતળિયા મને મળવા ક્યારે તમે આવશો
પાટણમાં જોવું તમારી વાટલડી
નોકરીથી સીધે સીધા મળવા તમને અમે આવ સ
બસ સ્ટેન્ડમાં બેસી વાટ જોજો પાતલડી

એ બનાહ વાળી બસ હવ ખાલી ખાલી આઈ
તમે ના દેખાણા બારીએ બારીએ ગોતી આઈ
બનાહ વાળી બસ હાવ ખાલી ખાલી આઈ
તમે ના દેખાણા બારીએ બારીએ ગોતી આઈ

હો બુલેટ લઇ બંકો તમને 80 80 તેડવા આવશે
સિધ્ધપુર ચોકડી એ વાટ જોજો મારી બનડી
એ બનાહના બંકા મને લેવા ક્યારે તમે આવશો
વાટો જોવે છે મારી ઓખલડી
હું તો લમણા વાળી ને જોવું વાટલડી

મમ્મી ને મનાવી મોડ લીધી મેં તો રજા
મોડા પડવામાં પડતી નથી હવે મજા
હેડ કોર્ટમાં આજ આપણે ફેંસલો કરી લઈએ
ભઈબંધની સાક્ષી એ લવ મેરેજ કરી લઈએ

એ પરથીરાજ રેશમા ના ગીતો રે વગાડ
તારા બનાહ મલકમાં મને મરચી રે રમાડ
પરથીરાજ રેશમા ના ગીતો રે વગાડ
તારા બનાહ મલકમાં મને મરચી રે રમાડ

દિયોદર બજારમાં હેડ તારે ટેટુ રે પડાવું
દિલ દોરાવી મય નોમ રે લખાવું
ભાભર બજારથી મને પાંચ કિલો પેડા લેવડાવજો
નાળા બેટની મોનતા આપણી પુરી કરાવજો
માઁના મંદિરે ફૂલ હાર કરાવજો

પિયરની વાટે હવે નથી રહ્યો લમણો
પ્રેમથી રાખજો તમને પ્રેમ કરું બમણો
તમારા નોમ પાછળ લાગ્યું મારૂ નોમ
હૈયે રાખો હોમ હેંડો બતાવું મારૂ ગોમ

નથી બુલેટ ને કઈ કાગળ કે વીમા
મોમા ઉભા છે હોમા ફાડશે ખોટા મેમા
નથી બુલેટ ને કઈ કાગળ કે વીમા
મોમા ઉભા છે હોમા ફાડશે ખોટા મેમા

હે ડાબો કટ મારી ને જમણા વળાંકે વળ સ
એથી પોંસરા વાવ થરાદ નેક્ડ સ
હે લાખણીથી હવા લાખની નથણી તમે નખાવજો
બનાહ બજારમાં મને ઓઢણી ઓઢાડજો

પ્રેમ નું પાનેતર મને પ્રેમથી ઓઢાડજો
હે તને પોણી નું બેડું મારા ઘેર ઉતરાવું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *