Piyu Padamani Lyrics in Gujarati
By-Gujju01-06-2023
Piyu Padamani Lyrics in Gujarati
By Gujju01-06-2023
પીયુજી મારા
હો પદમણી મારી
એ ગોંદરે બેસીન વાટ પીયુ પદમણીની જોવે
અરે રે ગોંદરે બેસીન વાટ પીયુ પદમણીની જોવે
હા વાલમ તારી યાદમાં આંખો રહ રહ રોવે
હે ગયા છો પરણી ને પરદેશ રે
હે વિધિના લખેલા આવા લેખ રે
હે ગયા છો પરણી ને પરદેશ રે
હે વિધિના લખેલા આવા લેખ રે
એ ગોંદરે બેસી વાટ પીયુ પદમણીની જોવે
હો પદમણી મારી ગોંદરે બેસીન વાટ પીયુ પદમણીની જોવે
એ વાલમ તારી યાદમાં આંખો રહ રહ રોવે
હો એક બીજા વિના ઘડી એ ના રહેતા
જીવ કેમ ચાલ્યો તારો બીજે રે પરણતા
હો હતી મજબુરી મારી તને શું બતાવું
યાદમાં તારી હું તો દિવસ વિતાવું
હો ક્યારે મળશો દિલ રાહ જોવે છે
જીવ જ્યો હવે યાદો ના સહારે રે
હો ક્યારે મળશો દિલ રાહ જોવે છે
જીવ જ્યો હવે યાદો ના સહારે રે
વાલમ તારી યાદમાં આંખો રહ રહ રોવે
હે અરે રે ગોંદરે બેસીન વાટ પીયુ પદમણીની જોવે
એ વાલમ તારી યાદમાં આંખો રહ રહ રોવે
હો કયા જન્મારે પાછા આપણે મળીશું
કેમ કરી ને એ યાદો ને ભુલીશું
હો આવતા જન્મારે પિયુ પાછા રે મળીશું
જુદા ભલે થયા પણ પ્રીતડી ના ભુલશું
એ જીવન મારુ દર્દ નું ભરેલું રે
કેમ કરીને પિયુ તને ભુ લું રે
એ જીવન મારુ દર્દ નું ભરેલું રે
કેમ કરીને પિયુ તને ભુલું રે
વાલમ તારી યાદમાં આંખો રહ રહ રોવે
હો ગોંદરે બેસીન વાટ પીયુ પદમણીની જોવે
વાલમ તારી યાદમાં આંખો રહ રહ રોવે
હે અરે રે ગોંદરે બેસીન વાટ પીયુ પદમણીની જોવે