Friday, 20 September, 2024

Piyuji Lyrics in Gujarati

231 Views
Share :
Piyuji Lyrics in Gujarati

Piyuji Lyrics in Gujarati

231 Views

હે મેં તો તમને જોયા તમારા પિયુજી સાથની સાથ
હો …મેં તો તમને જોયા તમારા પિયુજી સાથની સાથ
હે મને યાદ આવે આપણી પેલ્લી મુલાકાત
મને યાદ આવે આપણી પેલ્લી મુલાકાત
મેં તો તમને
હે …મેં તો તમને જોયા તમારા પિયુજી સાથની સાથ
હે મેં તો તમને જોયા તમારા પિયુજી સાથની સાથ

હે મેં તો તમને જોયા બેઠાથા બગીચાની માઇ
હો …મેં તો તમને જોયા બેઠાથા બગીચાની માઇ
હે મને યાદ આવે વરહતા વરહાદ વાળી રાત
મને યાદ આવે વરહતા વરહાદ વાળી રાત
મેં તો તમને
હે …મેં તો તમને જોયા તમારા પિયુજી સાથની સાથ
હે મેં તો તમને જોયા તમારા પિયુજી સાથની સાથ

હો મે તો જમતા જોયા એક થાળીમાં બે હાથ
હો …મે તો જમતા જોયા એક થાળીમાં બે હાથ
હો આપણે જમતા એક કોળીયાના કરીને બે ભાગ
આપણે જમતા એક કોળીયાના કરીને બે ભાગ
મેં તો તમને
હે …મેં તો તમને જોયા તમારા પિયુજી સાથની સાથ
હે મેં તો તમને રે જોયા તમારા પિયુજી સાથની સાથ

મેં તમને હસતા જોયા આવું પહેલીજ વાર
હો …મેં તમને હસતા જોયા આવું પહેલીજ વાર
હો મને યાદ આવે માથામાં ફરતો તમારો હાથ
મને યાદ આવે માથામાં ફરતો તમારો હાથ
મેં તો તમને
હે …મેં તો તમને જોયા તમારા પિયુજી સાથની સાથ
હે મેં તો તમને રે જોયા તમારા પિયુજી સાથની સાથ

હે મેં તમને જોયા દેતા સોગંધની સોગાત
હો …મેં તમને જોયા દેતા સોગંધની સોગાત
હે મને યાદ આવે આપણી છેલ્લી મુલાકાત
 મને યાદ આવે આપણી છેલ્લી મુલાકાત
મેં તો તમને
હે …મેં તો તમને જોયા તમારા પિયુજી સાથની સાથ

હે મેં તો તમને જોયા તમારા પિયુજી સાથની સાથ

હે આવતા જનમારે થશે વાલી આપણી મુલાકાત

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *