Sunday, 29 December, 2024

Potanaj Pathari Ferve Chhe Lyrics in Gujarati

146 Views
Share :
Potanaj Pathari Ferve Chhe Lyrics in Gujarati

Potanaj Pathari Ferve Chhe Lyrics in Gujarati

146 Views

હો દોષ સુ આલવો પારકા ને
હો દોષ સુ આલવો પારકા ને
વાંક સુ કાઢવો પારકા નો
પથારી તો પોતાનાજ ફેરવે છે
બદનામ તો થયા વાલા અમે દુનિયામાં
બદનામ કરવા વાળા અમારા હતા
જીવથી વધારે જેને માન્યા હતા
એ દિલ તોડવા વાળા પણ અમારા હતા
અરે જિંદગીની પતળ રગડે છે
હસ્તી જિંદગી મારી બગડે છે
પોતાનાજ પથારી ફેરવે છે
ઓ હો પથારી તો પોતાના ફેરવે છે

હો દિલને દર્દના  જખ્મ આપીને
આંસુ સારે પ્રેમની પાંખો કાપીને
હો ગુનેગાર કોઈને પલમાં બનાવી દેતી
પોતે નિર્દોષ છે એમ એતો કહેતી
બદનામ તો થયા કાળો દાગ રે લગાડ્યો
એ કલર કરવા વાળા મારા પોતાના હતા
વિશ્વાસ ઘાત કરી જેને રોવડાવ્યા હતા
એ દગો કરવા વાળા મારા પોતાના હતા
અરે વાંક સુ કાઢવો પારકાનો
દોષ સુ આલવો પારકાને
પથારી તો પોતાનાજ ફેરવે છે
હો પોતાનાજ પથારી ફેરવે છે

હો તારા માટે ખુશીયોને હું ઠોકર મારી દેત
માંગ્યો રે હોત તો મારો જીવ પણ આપી દેત
અરે કાળજું કાઢી ને તારા હાથ હું દઈ દેત
મોતનું કફન મારા હાથે હું ઓઢી લેત
તોઈ  સમજાય ના અમને ના ઓળખ્યા રે અમને
એ ભૂલ કરવા વાળા મારા હતા
જીવથી વધારે જેને માન્યા હતા
એ દિલ તોડવા વાળા પણ મારાજ હતા
અરે જિંદગીની પતળ રગડે છે
જીગાની જિંદગી પછી બગડે છે
પથારી તો પોતાનાજ ફેરવે છે
ઓ હો પથારી તો પોતાનાજ ફેરવે છે
હો પથારી તો પોતાનાજ ફેરવે છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *