Power Sheni Kare Chhe Lyrics in Gujarati
By-Gujju08-06-2023
122 Views
Power Sheni Kare Chhe Lyrics in Gujarati
By Gujju08-06-2023
122 Views
એ ચ્યોંથી મળ્યા
અરે ચમના મળ્યા
ચ્યા રે ચોઘડિયે તમે અમને મળ્યા
ચ્યોંથી મળ્યા
અરે ચમના મળ્યા
તમારા રવાડે અમે ખોટા રે ચડ્યા
હે તમને બકા ચકાના લાડ બહુ રે કર્યા
તમને મોન આપ્યું અમે તમે ભારે થયા
તમને બાબુ બકાના લાડ બહુ રે કર્યા
તમને મોન આપ્યું અમે તમે ભાથે રે ચડ્યા
એ હે હવે જોવ તમે જલસા કરી લ્યો
તમારૂં મન ફાવે ત્યાં તમે ફળી લ્યો
એ તારા જેવી
હા તારા જેવી
એ તારા જેવી પાંચ છેડે ફરે છે
તું પાવર શેની કરે છે
તારા જેવી પાંચ મારા પર મરે છે
તું પાવર શેની કરે છે