Monday, 23 December, 2024

Pranthi Pyaro Maro Virlo Lyrics in Gujarati

119 Views
Share :
Pranthi Pyaro Maro Virlo Lyrics in Gujarati

Pranthi Pyaro Maro Virlo Lyrics in Gujarati

119 Views

એ ભોળા ભગવાને મે રિઝવ્યો હતો
એ ભોળા ભગવાને મે રિઝવ્યો હતો
માનતા માની એને મેળવ્યો હતો
પ્રાણથીય પ્યારો મારો વીરલો હો જી રે

એ ભોળા ભગવાને મે રિઝવ્યો હતો
માનતા માની એને મેળવ્યો હતો
પ્રાણથી પણ
એ જીવથી પણ
હે પ્રાણથીય પ્યારો મારો વીરલો હો જી રે
આ જીવથીય વાલો મને વીરલો હો જી રે  

હો એને હસતો જોવુંને મારો ઉગતો સુરજ જો
હામ્ભાળ ઈશ્વર તને એકજ અરજ જો
એને હસતો જોવુંને મારો ઉગતો સુરજ જો
હામ્ભાળ ઈશ્વર તને એકજ અરજ જો
હે મારા જીવનમાં આવે ભલે આકરી રે આજ
આ હૈયાના હેતનો લીલો રહે બાગ
પ્રાણથીય પ્યારો મારો વીરલો હો જી રે
આ જીવથીય વાલો મને વીરલો હો જી રે  

હો મનમાં છે મસ્તીને દિલમાં છે દોસ્તી
ભઈની આ ભાઈબંધી નથી એવી સસ્તી
હો મનમાં છે મસ્તીને દિલમાં છે દોસ્તી
ભઈની આ ભાઈબંધી નથી એવી સસ્તી
હે બેનલની લકીરે લખાયો હતો
જગમાં જોયું તો આવો જોટો નતો  
પ્રાણથીય પ્યારો મારો વીરલો હો જી રે
એ મારા જીવથીય વાલો મારો વીરલો હો જી રે  

હે તુજ મારો રામને તુજ મારો કાન છો
નિઃસ્વાર્થી પ્રેમમાં અડસઠ ધામ જો
હો  તુજ મારો રામને તુજ મારો કાન છો
નિઃસ્વાર્થી પ્રેમમાં અડસઠ ધામ જો
અમર રહેજો સદા જિંદગી આ તારી
પ્રાણથીય પ્યારો મારો વીરલો હો જી રે

એ ભોળા ભગવાને મે રિઝવ્યો હતો
માનતા માની એને મેળવ્યો હતો
જીવથી પણ
એ પ્રાણથી પણ
એ જીવથીય વાલો મને વીરલો હો જી રે  
એ મારાપ્રાણથીય વાલો મારો વીરલો હો જી રે  
એ મારા જીવથીય વાલો મારો વીરલો હો જી રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *