Prbhu Ne Padi Khot Lai lidho Maro Dost Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Prbhu Ne Padi Khot Lai lidho Maro Dost Lyrics in Gujarati
By Gujju08-06-2023
આજા તું આજા તું લૌટ કે આજા
આજા તું આજા તું લૌટ કે આજા
આજા તું આજા રે લૌટ કે આજા
આજા તું આજા રે લૌટ કે તું આજા
જૂઠી તારી દોસ્તી ને જૂઠો મારો યાર
જૂઠી તારી દોસ્તી ને જૂઠો મારો યાર
એકલો મેલી જાય મને મજધાર
જૂઠી તારી દોસ્તી ને જૂઠો મારો યાર
એકલો મેલી જાય મને મજધાર
પ્રભુ ને પડી ખોટ લઇ લીધો મારો દોસ્ત
પ્રભુ ને પડી ખોટ લઇ લીધો મારો દોસ્ત
જૂઠી તારી દોસ્તી ને જૂઠો મારો યાર
એકલો મેલી જાય મને મજધાર
પ્રભુ ને પડી ખોટ લઇ લીધો મારો દોસ્ત
પ્રભુ ને પડી ખોટ લઇ લીધો મારો દોસ્ત
દીવો લઇ શોધું તારા જેવો નહિ મળે
ભાઈ જેવો ભાઈબંધ પાછો નહિ મળે
યાદ તને કરી મારો જીવડો બળે
તારી રે યાદો સાથે જીવું રે હવે
બોલાવું બોલતો નથી કેમ મારા યાર
બોલાવું બોલતો નથી કેમ મારા યાર
તારા વિના ગમતું નથી મને રે લગાર
પ્રભુ ને પડી ખોટ લઇ લીધો મારો દોસ્ત
પ્રભુ ને પડી ખોટ લઇ લીધો મારો દોસ્ત
જૂઠી તારી દોસ્તી ને જૂઠો મારો યાર
એકલો મેલી જાય મને મજધાર
જીગર નો ટુકડો ચાંદ થઇ ને રે ચમકે
એકલો મેલી ગયા તમે રે મને
એક સહારો દોસ્ત તમારો હતો
તમારા વિના હું અધૂરો રહ્યો
મારો જીવ લઈલે કાંતો દૈદે મારો યાર
મારો જીવ લઈલે કાંતો દૈદે મારો યાર
રોઈ રોઈ કહું છું મારા રે ભગવાન
પ્રભુ ને પડી ખોટ લઇ લીધો મારો દોસ્ત
પ્રભુ ને પડી ખોટ લઇ લીધો મારો દોસ્ત
જૂઠી તારી દોસ્તી ને જૂઠો મારો યાર
એકલો મેલી જાય મને મજધાર
પ્રભુ ને પડી ખોટ લઇ લીધો મારો દોસ્ત
પ્રભુ ને પડી ખોટ લઇ લીધો મારો દોસ્ત
પ્રભુ ને પડી ખોટ લઇ લીધો મારો દોસ્ત
પ્રભુ ને પડી ખોટ લઇ લીધો મારો દોસ્ત