Monday, 23 December, 2024

Preet Janmo Janamni Lyrics in Gujarati

114 Views
Share :
Preet Janmo Janamni Lyrics in Gujarati

Preet Janmo Janamni Lyrics in Gujarati

114 Views

હે ધરતી અંબર સુરજ ચાંદ તારા રહે
ધરતી અંબર સુરજ ચાંદ તારા રહે
તારો મારા આ પ્રેમ સદાય રહે
મારા સજના તારી જિંદગાની રહે

હો એક જનમ નહીં સાત જનમ નહીં
એક જનમ નહીં સાત જનમ નહીં
પ્રીત જનમો જનમની આ કાયમ રહે
પ્રીત જનમો જનમની આ કાયમ રહે
હે મારા સજના તારી જિંદગાની રહે

હો ભવો ભવના બંધન મા હું બાંધુ તને
મારી પાપણની પાલકોમા રાખું તને
હો ભવો ભવના બંધન મા હું બાંધુ તને
મારી પાપણની પાલકોમા રાખું તને

હે લઇ ને હાથોમાં હાથ નહિ છોડું હું સાથ
લઇ ને હાથોમાં હાથ નહિ છોડું હું સાથ
ભલે દુનિયાના લોકો ગમે તે કહે
ભલે તારી ને મારી વાતો કરે

હો એક જનમ નહીં સાત જનમ નહીં
એક જનમ નહીં સાત જનમ નહીં
પ્રીત જનમો જનમની આ કાયમ રહે
હે મારા સજના તારી જિંદગાની રહે

હો મન મંદિરની મુરત બનાવું તને
રોજ શ્રદ્ધાના ફૂલડા ચડાવુ તને
હો મન મંદિરની મુરત બનાવું તને
રોજ શ્રદ્ધાના ફૂલડા ચડાવુ તને

હે મારો ન્યારો છે યાર મને મળ્યો તેનો પ્યાર
મારો ન્યારો છે યાર મને મળ્યો તેનો પ્યાર
પ્યાર જનમો જનમનો આ કાયમ રહે
મારા સજના તારી જિંદગાની રહે

હે ધરતી અંબર સુરજ ચાંદ તારા રહે
ધરતી અંબર સુરજ ચાંદ તારા રહે
પ્રીત જનમો જનમની આ કાયમ રહે
મારા સજના તારી જિંદગાની રહે
પ્રીત જનમો જનમની આ કાયમ રહે
મારા સજના તારી જિંદગાની રહે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *