Wednesday, 15 January, 2025

Preet Mari Rahi Gai Gokudiye Lyrics in Gujarati

133 Views
Share :
Preet Mari Rahi Gai Gokudiye Lyrics in Gujarati

Preet Mari Rahi Gai Gokudiye Lyrics in Gujarati

133 Views

રાધા રૂદિયાની રાણી
રાધા રૂદિયાની રાણી તોઈ અધુરી કહાણી
રાધા રૂદિયાની રાણી તોઈ અધુરી કહાણી
શ્યામ તારી લીલા ના કોઈને સમજાણી
શ્યામ તારી લીલા ના કોઈને સમજાણી

અરે શ્યામ કહે પ્રીત મારી રહી ગઈ ગોકુળિયે
રાધા કહે માયા કેવી લગાડી શમળીયે
અરે શ્યામ કહે પ્રીત મારી રહી ગઈ ગોકુળિયે
રાધા કહે માયા કેવી લગાડી શમળીયે

હો રાધા જોવે કાનાની વાટુ નયનોમાં નીર છલકાય
હો રાધા વિના અધુરો રે શ્યામ ક્યાંય મળવાનું થાઈ

રાધા શ્યામની દીવાની તોઈ અધુરી કહાણી
રાધા શ્યામની દીવાની તોઈ અધુરી કહાણી
શ્યામ તારી લીલા ના કોઈને સમજાણી
શ્યામ તારી લીલા ના કોઈને સમજાણી

અરે શ્યામ કહે પ્રિતતો રાધા જેવી કરીયે
રાધા કહે યાદોમાં કાનાને માળીયે
અરે શ્યામ કહે પ્રિતતો રાધા જેવી કરીયે
રાધા કહે યાદોમાં કાનાને માળીયે

હો મીઠી મીઠી મોરલી વગાડ
રમશું રંગભર રાસ
હો રાધા રાણી આવે તારી યાદ
શમણે થાઈ મુલાકાત

અમર પ્રેમની કહાણી આતો સદીયો પુરાણી
અમર પ્રેમની કહાણી આતો સદીયો પુરાણી
શ્યામ તારી લીલા ના કોઈને સમજાણી
શ્યામ તારી લીલા ના કોઈને સમજાણી

અરે શ્યામ કહે પ્રીત મારી રહી ગઈ ગોકુળિયે
રાધા કહે માયા કેવી લગાડી શમળીયે
અરે શ્યામ કહે પ્રીત મારી રહી ગઈ ગોકુળિયે
રાધા કહે માયા કેવી લગાડી શમળીયે

રાધા કહે માયા કેવી લગાડી શમળીયે

અરે રાધા કહે માયા કેવી લગાડી શમળીયે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *