Thursday, 26 December, 2024

PREET MARI RAHI GAI GOKUDIYE LYRICS | YASH BAROT, RUTVI PANDYA

150 Views
Share :
PREET MARI RAHI GAI GOKUDIYE LYRICS | YASH BAROT, RUTVI PANDYA

PREET MARI RAHI GAI GOKUDIYE LYRICS | YASH BAROT, RUTVI PANDYA

150 Views

રાધા રૂદિયાની રાણી
રાધા રૂદિયાની રાણી તોયે અધૂરી કહાની
રાધા રૂદિયાની રાણી તોયે અધૂરી કહાની
શ્યામ તારી લીલા ના કોઈને સમજાણી
શ્યામ તારી લીલા ના કોઈને સમજાણી

અરે શ્યામ કહે પ્રીત મારી રહી ગઈ ગોકુળિયે
રાધા કહે માયા કેવી લગાડી શ્યામળિયે
અરે શ્યામ કહે પ્રીત મારી રહી ગઈ ગોકુળિયે
રાધા કહે માયા કેવી લગાડી શ્યામળિયે

હો રાધા જોવે કાનાની વાટુ
નેનોમાં નીર છલકાય
હો રાધા વિના અધૂરો રે શ્યામ
ક્યારે મળવાનું થાય

રાધા શ્યામની દીવાની તોયે અધૂરી કહાની
રાધા શ્યામની દીવાની તોયે અધૂરી કહાની
શ્યામ તારી લીલા ના કોઈને સમજાણી
શ્યામ તારી લીલા ના કોઈને સમજાણી

અરે શ્યામ કહે પ્રીત તો રાધા જેવી કરીયે
રાધા કહે યાદોમાં કાના ને મળીયે
અરે શ્યામ કહે પ્રીત તો રાધા જેવી કરીયે
રાધા કહે કાના ને યાદોમાં મળીયે

હો મીઠી મીઠી મોરલી વગાડ
રમશું રંગભર રાત
હો રાધા રાણી આવે તારી યાદ
શમણે થાય મુલાકાત

અમર પ્રેમની કહાની આતો સદીયો પુરાણી
અમર પ્રેમની કહાની આતો સદીયો પુરાણી
શ્યામ તારી લીલા ના કોઈને સમજાણી
શ્યામ તારી લીલા ના કોઈને સમજાણી

અરે શ્યામ કહે પ્રીત મારી રહી ગઈ ગોકુળિયે
રાધા કહે માયા કેવી લગાડી શ્યામળિયે
અરે શ્યામ કહે પ્રીત મારી રહી ગઈ ગોકુળિયે
રાધા કહે માયા કેવી લગાડી શ્યામળિયે

રાધા કહે માયા કેવી લગાડી શ્યામળિયે
અરે રાધા કહે માયા કેવી લગાડી શ્યામળિયે.

English version

Radha rudiyani rani
Radha rudiyani rani toye adhuri kahani
Radha rudiyani rani toye adhuri kahani
Shyam tari lila na koi ne samjani
Shyam tari lila na koi ne samjani

Are shyam kahe preet mari rahi gai gokudiye
Radha kahe maya kevi lagadi shyamdiye
Are shyam kahe preet mari rahi gai gokudiye
Radha kahe maya kevi lagadi shyamdiye

Ho radha jove kana ni vaatu
Neno ma neer chhalkay
Ho radha vina adhuro re shyam
Kyare malvanu thay

Radha shyam ni diwani toye adhuri kahani
Radha shyam ni diwani toye adhuri kahani
Shyam tari lila na koi ne na samjani
Shyam tari lila na koi ne na samjani

Are shyam kahe preet to radha jevi kariye
Radha kahe yaado ma kana ne maliye
Are shyam kahe preet to radha jevi kariye
Radha kahe kana ne yaado ma maliye

Ho mithi mithi morali vagad
Ramashu rangbhar rat
Ho radha rani aave tari yaad
Shamane thay mulakat

Amar premni kahani aato sadiyo purani
Amar premni kahani aato sadiyo purani
Shyam tari lila na koi ne samjani
Shyam tari lila na koi ne samjani

Are shyam kahe preet mari rahi gai gokudiye
Radha kahe maya kevi lagadi shyamdiye
Are shyam kahe preet mari rahi gai gokudiye
Radha kahe maya kevi lagadi shyamdiye

Radha kahe maya kevi lagadi shyamdiye
Are radha kahe maya kevi lagadi shyamdiye.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *