Prem Amar Che Amar Rehvano Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Prem Amar Che Amar Rehvano Lyrics in Gujarati
By Gujju08-06-2023
હો નથી મારગ આ મજાનો
હો નથી મારગ આ મજાનો
છે રસ્તો આ સજાનો
પણ ના સમજે આ જમાનો
વાલી ના સમજે આ જમાનો
પ્રેમ અમર છે અમર રેહવાનો
આ પ્રેમ અમર છે અમર રેહવાનો
ઘાયલ ની વાત ઘાયલે જાણી
પ્રેમીને પાગલ સૌવ માની
પણ ના સમજે આ જમાનો
વાલી ના સમજે આ જમાનો
પ્રેમ અમર છે અમર રેહવાનો
આ પ્રેમ અમર છે અમર રેહવાનો
હો પ્રેમ વરદાન છે
પ્રેમ બલીદાન છે
ચાંસારે પ્રેમીઓના અંતર નો તાર છે
હો પ્રેમતો પ્રાણ છે
પ્રેમ પ્રમાણ છે
પ્રેમ પરીક્ષા ને દિલનો ધબકાર છે
ના કોઈ પ્રેમનો કિનારો
હો કોઈ પ્રેમનો કિનારો
ભલે ઝૂરીને જાય જનમારો
પણ ના સમજે આ જમાનો
વાલી ના સમજે આ જમાનો
પ્રેમ અમર છે અમર રેહવાનો
આ પ્રેમ અમર છે અમર રેહવાનો
હો પ્રેમ વિશ્વાસ છે
જીવવાની આસ છે
દિલની ધડકનમાં ધબકતો શ્વાસ છે
હો પ્રેમ વનવાસ છે
પ્રેમ એક પ્યાસ છે
ચાંસા પ્રેમમાં ભગવાનનો વાસ છે
હો વાત માનો કે ન માનો
હો વાત માનો કે ન માનો
પ્રેમ ભગવાનને પણ વાલો
પણ ના સમજે આ જમાનો
વાલી ના સમજે આ જમાનો
પ્રેમ અમર છે અમર રેહવાનો
પ્રેમ અમર છે અમર રેહવાનો
આ પ્રેમ અમર છે અમર રેહવાનો
હો પ્રેમ અમર છે અમર રેહવાનો
આ પ્રેમ અમર છે અમર રેહવાનો
હો પ્રેમ અમર છે અમર રેહવાનો