Sunday, 22 December, 2024

Prem Chadyo Chakde Ramad Chakad Lyrics in Gujarati

141 Views
Share :
Prem Chadyo Chakde Ramad Chakad Lyrics in Gujarati

Prem Chadyo Chakde Ramad Chakad Lyrics in Gujarati

141 Views

હો જિંદગી તે બગાડી મારી કરી ધૂળ ધાણી
હો… જિંદગી તે બગાડી મારી કરી ધૂળ ધાણી રે
રઈ અધૂરી તારા મારા પ્રેમની કહાણી રે
હો જિંદગી તે બગાડી મારી કરી ધૂળ ધાણી રે
રઈ અધૂરી તારા મારા પ્રેમની કહાણી રે
હો મારી ફેરવી તે પથારી તને આવી નોતી ધારી
મારી ફેરવી તે પથારી તને આવી નોતી ધારી
હવે કરવી મારે કોને આવી વાત રે
હો મારો પ્રેમ ચડ્યો ચાકડે રમળ ચકડ
કેવી કોને દિલની આવી વાત રે રમળ ચકડ

હો તને પોતાની માની દિલમાં મેં સમાવી
નેકળી તું દગાળી દુનિયા મારી ઉજાડી
હો … વાયદો તે કર્યોતો વિશ્વાસ મે કર્યોતો
દગો આપીને મને થઇ ગઈ તું બીજાની
હો મારી બાળી તે ઓતડી કરી જિંદગી તે અંધારી
મારી બાળી તે ઓતડી કરી જિંદગી તે અંધારી
કર્યા અબુરૂંના ધજાગરા હજાર રે
હો મારો પ્રેમ ચડ્યો ચાકડે રમળ ચકડ
તોય એના ગાજે ના ગગન રે રમળ ચકડ

હો તારા માટે હું ઘસાયો તે તો મને એવો ફસાયો
રૂપિયા દોલત ગયા હૂતો એવો લુંટાયો
હો લગનની વાત કરી તે પછી તે ના કહીને
પ્રેમના નામને બનાયો તે ગોઝારો
હુંતો હાવ રે રખડ્યો જીવનમાં રે ભટકી જ્યો

હુંતો હાવ રે રખડ્યો જીવનમાં રે ભટકી જ્યો
મને રોવડાવમાં મેલી ના કસર તે
હો મારો પ્રેમ ચડ્યો ચાકડે રમળ ચકડ
કેવી કોને દિલની આવી વાત રે રમળ ચકડ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *