Prem Kari Ne Aaya Rovana Vara Lyrics in Gujarati
By-Gujju26-05-2023
129 Views
Prem Kari Ne Aaya Rovana Vara Lyrics in Gujarati
By Gujju26-05-2023
129 Views
હો એક બેવફાયે તોડ્યા છે દલડા રે મારા
હો એક બેવફાયે તોડ્યા છે દલડા રે મારા
પ્રેમ કરીને આયા રોવાના વારા
હે ચમ આવા લેખ લખ્યા ભગવાન મારા
પ્રેમ કરીને આયા રોવાના વારા
હો કિસ્મતમા લખાણા કેવા ચાહનારા
કિસ્મતમા લખાણા કેવા ચાહનારા
હો પ્રેમ કરીને આયા રોવાના વારા
અરે રે રે અરે રે બેવફાયે તોડ્યા છે દલડા રે મારા
પ્રેમ કરીને આયા રોવાના વારા
હે આજ પ્રેમ કરીને આયા રોવાના વારા
હો તુ હતી ખોટી ને વાયદા રે ખોટા
બતાવીને ગઈ મને સપના રે મોટા
હો તારા ફોનમા જોયા મેં તો બીજના રે ફોટા
અમને ગળાયા બઉ તમે ટોટો
હો બોલાવી હરાજી બઉ થઇ રાજી