Prem Karnara Juda Padi Gaya Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Prem Karnara Juda Padi Gaya Lyrics in Gujarati
By Gujju08-06-2023
ઓ પ્રેમ કરનારા જુદા પડી ગયા
ઓ પ્રેમ કરનારા જુદા પડી ગયા
દુનિયા વાળા કેવા નડી ગયા
તૂટી ગયા રે સપના અમારા
તૂટી ગયા રે સપના અમારા
યારા યારા , યારા યારા
ઓ પ્રેમ કરનારા જુદા પડી ગયા
દુનિયા વાળા કેવા નડી ગયા
હો થઇ ને જુદા અમે કેમના રહીશું
ભગવાન જાણે હવે ક્યારે મળીશું
હો સાચા પ્રેમી જયારે જુદા રે પડે
દુનિયા વાળા ને કોઈ ફેર ના પડે
રોકાઈ જાય ના દિલના ધબકારા
રોકાઈ જાય ના દિલના ધબકારા
યારા યારા , યારા યારા
ઓ પ્રેમ કરનારા જુદા પડી ગયા
દુનિયા વાળા કેવા નડી ગયા
ઓ કિસ્મત નો પાયો આજ તૂટી રે ગયો
મારો ભગવાન આજ રૂઠી રે ગયો
હો દિલમાં છે દર્દ કોઈને કહી ના સકું
ખબર નથી પડતી હું જીવું કે મરું
હો રડી રડી ને દિવસો જવાના
રડી રડી ને દિવસો જવાના
યારા યારા , યારા યારા
ઓ પ્રેમ કરનારા જુદા પડી ગયા
દુનિયા વાળા કેવા નડી ગયા
તૂટી ગયા છે સપના અમારા
તૂટી ગયા રે સપના અમારા
યારા યારા , યારા યારા
હો તારા વગર કોઈ આરો નહિ
મારે તો કોઈ સહારો નહિ
મારી ચાહત ને બઢાવી દે
દુનિયા ને આજ તું બતાવી દે
પ્રેમ તૂટશે નહિ સાથ છૂટશે નહિ
પ્રેમ કરનારા કદી ઝુકશે નહિ
પ્રેમ તૂટશે નહિ સાથ છૂટશે નહિ
પ્રેમ કરનારા કદી ઝુકશે નહિ