Sunday, 8 September, 2024

Prem Karsho To Radsho Tame Lyrics in Gujarati

84 Views
Share :
Prem Karsho To Radsho Tame Lyrics in Gujarati

Prem Karsho To Radsho Tame Lyrics in Gujarati

84 Views

મને મળવાની કોશિશ ના કરશો તમે
હો મને મળવાની કોશિશ ના કરશો તમે
પ્રેમ દરિયો છે ડૂબી જશો રે તમે
પ્રેમ કરશો તો રડશો તમે
હો આ પ્રેમ કરશો તો રડશો તમે

હે ભૂલા પડી જશો પ્રેમના રસ્તે તમે
રાતો યાદમા રડી રડી જાગશો તમે
પ્રેમ કરશો તો રડશો તમે
હો પ્રેમ કરશો તો રડશો તમે

હો તારી સાથે રહીને પણ તારાથી દૂર છુ
હો પ્રેમની કદર મને છે પણ વાલી હુએ મજબૂર છુ
હો પ્રેમ તરો વાલી અમે કદી ના ભુલશુ
યાદ રાખશુ કે કોઈ મને હાંચો પ્રેમ રે કરતુ
હે મને ભૂલવાની કોશિશ કરજો રે તમે
રાતો યાદમા રડી રડી જાગશો તમે
પ્રેમ કરશો તો રડશો તમે
હો પ્રેમ કરશો તો રડશો તમે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *