Sunday, 22 December, 2024

Prem Karta Rejo Lyrics in Gujarati | Nitin Barot

184 Views
Share :
Prem Karta Rejo Lyrics in Gujarati | Nitin Barot

Prem Karta Rejo Lyrics in Gujarati | Nitin Barot

184 Views

| પ્રેમ કરતા રહેજો લિરિક્સ ગુજરાતીમાં |

છેટા ના જ જો જરા ઢુંકડા રહેજો
કરો છો પ્રેમ એવો કરતા રે રહેજો
કરો છો પ્રેમ એવો કરતા રે રહેજો
મારાથી ઘડીયે તમે છેટા ના જ જો
દિલથી જોડી દિલ જરા ઢુંકડા રહેજો

ઓ જાનેમન મારી જાનુ
જીવથી વધારે તને માનું
મારાથી ઘડીયે તમે છેટા ના જ જો
દિલથી જોડી દિલ જરા ઢુંકડા રહેજો

હા કરો છો પ્રેમ એવો કરતા રે રહેજો
કરો છો પ્રેમ એવો કરતા રે રહેજો
મારાથી ઘડીયે તમે છેટા ના જ જો
અરે દિલથી જોડી દિલ જરા ઢુંકડા રહેજો

હો દિલથી કરું પ્રેમ રે ના કરજો વેમ રે
હરપળ પૂછતા રહેજો બકા તમે કેમ રે
ઓ કરજો દલની વાત રે ના છોડજો સાથ રે
બોલેલું પાળજો ભલે દિવસ હોઈ કે રાત રે

દિલથી કહું છું તને લવ યુ
જાનુ ઓલ ટાઈમ મિસ યુ
મારાથી ઘડીયે તમે છેટા ના જ જો
દિલથી જોડી દિલ જરા ઢુંકડા રહેજો

હા ચાહો છો એમ મને ચાહતા રહેજો
ચાહો છો એમ મને ચાહતા રહેજો
મારાથી કદીયે તમે છેટા ના જ જો
દિલથી જોડી દિલ જરા ઢુંકડા રહેજો

હો અમર આપણો પ્યાર રે
જાણે ભવભવના યાર રે
રાખું રુદિયે તારું નામ રે
તું રાધા હું શ્યામ રે
હું છું ચાંદલિયો પૂનમની તું રાત રે

હો ભવભવ ભેળા રહેશું
જોડે જીવશુને જોડે મરશું
મારાથી ઘડીયે તમે છેટા ના જ જો
દિલથી જોડી દિલ જરા ઢુંકડા રહેજો

હો બોલો છો એવું મીઠું બોલતા રહેજો
બોલો છો એવું મીઠું બોલતા રહેજો
મારાથી ઘડીયે તમે છેટા ના જ જો
દિલથી જોડી દિલ જરા ઢુંકડા રહેજો

હા કરો છો પ્રેમ એવો કરતા રે રહેજો
કરો છો પ્રેમ એવો કરતા રે રહેજો
મારાથી ઘડીયે તમે છેટા ના જ જો
દિલથી જોડી દિલ જરા ઢુંકડા રહેજો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *