Monday, 23 December, 2024

Prem Karvani Tarama Himmat Nathi Lyrics in Gujarati

112 Views
Share :
Prem Karvani Tarama Himmat Nathi Lyrics in Gujarati

Prem Karvani Tarama Himmat Nathi Lyrics in Gujarati

112 Views

જા.. બેવફા.. અરે જા.. બેવફા
જા.. બેવફા.. જા.. જા.. બેવફા

દિલ કરે રોઈ રોઈ ને ફરિયાદ
એ.. દિલ કરે રોઈ રોઈ ને ફરિયાદ
હવે આવતી ના તું મને યાદ
હો.. દિલ કરે રોઈ રોઈ ને ફરિયાદ
હવે આવતી ના તું મને યાદ
મારા અંતરથી નીકળ્યો નાદ

એ.. પ્રેમ કરવાની તારામાં હિંમત નથી
તારી જબાનની કોઈ કિંમત નથી

એ.. દિલ કરે રોઈ રોઈ ને ફરિયાદ
હવે આવતી ના તું મને યાદ
મારા અંતરથી નીકળ્યો નાદ

એ.. પ્રેમ કરવાની તારામાં હિંમત નથી
તારી જબાનની કોઈ કિંમત નથી
એ.. પ્રેમ કરવાની તારામાં હિંમત નથી
તારી જબાનની કોઈ કિંમત નથી

હો.. દિલ હતું મારુ ફૂલડાં જેવું
નોતું રમકડું એ રમવા જેવું

હો.. દિલ હતું મારુ ફૂલડાં જેવું
નોતું રમકડું એ રમવા જેવું
હો.. રમત રમતમાં તે દિલ લીધ્યું ચોરી
રમતા ધરાઇ જઈ ને પછી દીધ્યુ તોડી
રમતા ધરાઇ જઈ ને પછી દીધ્યુ તોડી

બન્યો તારી બેવફાઈનો શિકાર
તને દયા ના આવી લગાર
બન્યો તારી બેવફાઈનો શિકાર
તને દયા ના આવી લગાર
તોડ્યા મારા તે દિલના તાર

એ.. પ્રેમ કરવાની તારામાં હિંમત નથી
તારી જબાનની કોઈ કિંમત નથી
એ.. પ્રેમ કરવાની તારામાં હિંમત નથી
તારી જબાનની કોઈ કિંમત નથી

હો.. હસતો ખીલતો મારો બાગ મુરજાયો
પ્રેમનો ખજાનો તારા હાથે લુંટાયો

હો.. હસતો ખીલતો મારો બાગ મુરજાયો
પ્રેમનો ખજાનો તારા હાથે લુંટાયો
હો.. લૂંટી ખજાનો પાઇ માલ કરી દીધો
મારી જિંદગીંનો તે તો અંત લાવી દીધો
મારી જિંદગીંનો તે તો અંત લાવી દીધો

જઈને રબને કરીશ તારી વાત
કેવી પ્રેમમાં બની તું કમજાત
જઈને રબને કરીશ તારી વાત
કેવી પ્રેમમાં બની તું કમજાત
મારા જીવનમાં આવી તું બની ને ઘાત
મારા જીવનમાં આવી તું બની ને ઘાત

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *