Monday, 23 December, 2024

Prem Karvanu Chhodi Dejo Lyrics | Hiral Raval | SCV Films

150 Views
Share :
Prem Karvanu Chhodi Dejo Lyrics | Hiral Raval | SCV Films

Prem Karvanu Chhodi Dejo Lyrics | Hiral Raval | SCV Films

150 Views

દગો કોઈ આપે ત્યારે એવું સમજજો
દગો કોઈ આપે ત્યારે એવું સમજજો
વીતેલી વાતો તમે યાદ ના કરજો
દગો કોઈ આપે ત્યારે એવું સમજજો
વીતેલી વાત તમે યાદ ના કરજો
દગો કોઈ આપે ત્યારે એવું સમજજો
પ્રેમ કરવાનું આપો આપ છોડી દેજો
ના એને બોલજો ના એને વઢજો
પ્રેમ કરવાનું આપો આપ છોડી દેજો
પ્રેમ કરવાનું આપો આપ છોડી દેજો

સજાવેલા સપના ભલે પલ માં તૂટી જાય
દર્દ હોય દિલ માં તોયે મુખ મલકાય
ભગવાન ને કૌ એનું સારું કરજો
ખુશ એને રાખજો દુઃખ ના આપજો
દુનિયા ને કવછું આજ રે હો..હો..
જગત ના પ્રેમિયો સૌ આવું વિચારજો
દુનિયા ના પ્રેમિયો સૌ આવું વિચારજો
ના એને બોલજો ના એને વઢજો
પ્રેમ કરવાનું આપો આપ છોડી દેજો
ના એને બોલજો ના એને વઢજો
પ્રેમ કરવાનું આપો આપ છોડી દેજો
પ્રેમ કરવાનું આપો આપ છોડી દેજો

કુદરત ને કંઈક એવું મંજુર હશે
અધવચ્ચે સાથ તારો છૂટી રે જશે
પ્રેમ કરનારા કદી ભૂલી નથી જતા
કુદરત ના લેખા જોખા મન હી મારતા
દુનિયા ને કવછું આજ રે હોહો
નસીબ માં હશે જોને એજ થવાનું
વિધિએ લખેલા લેખ નથી બદલાતા
ના એને બોલજો ના એને વઢજો
પ્રેમ કરવાનું આપો આપ છોડી દેજો
ના એને બોલજો ના એને વઢજો
પ્રેમ કરવાનું આપો આપ છોડી દેજો
પ્રેમ કરવાનું આપો આપ છોડી દેજો
પ્રેમ કરવાનું આપો આપ છોડી દેજો
પ્રેમ કરવાનું આપો આપ છોડી દેજો
પ્રેમ કરવાનું આપો આપ છોડી દેજો

English version

Dago koi aape tyare aevu samajjo
Dago koi aape tyare aevu samajjo
Viteli vato tame yaad na karjo
Dago koi aape tyare aevu samaj jo
Viteli vato tame yaad na karjo
Na aene boljo na aene vadhjo
Prem karva nu aapo aap chhodi dejo
Na aene boljo na aene vadhjo
Prem karva nu aapo aap chhodi dejo
Prem karva nu aapo aap chhodi dejo

Sajavela sapna bhale pal ma tuti jaay
Dard hoy dil ma toye mukh malkay
Bhagwan ne kau aenu saru karjo
Khush aene rakhjo dukh na aapjo
Duniya ne kav chhu aaj re hoho…
Jagat na premiyo sau aavu vicharjo
Duniya na premiyo sau aavu vicharjo
Na aene boljo na aene vadhjo
Prem karva nu aapo aap chhodi dejo
Na aene boljo na aene vadhjo
Prem karva nu aapo aap chhodi dejo
Prem karva nu aapo aap chhodi dejo

Kudrat ne kaik aevu manjur hase
Adhvache sath taro chhuti re jase
Prem karnara kadi bhuli nathi jata
Kudrat na lekha jokha man hee marta
Duniya ne kav chhu aaj re hoho..
Naseeb ma hase jone aej thavanu
Vidhie lakhela lekh nathi badlata
Na aene boljo na aene vadhjo
Prem karva nu aapo aap chhodi dejo
Na aene boljo na aene vadhjo
Prem karva nu aapo aap chhodi dejo
Prem karva nu aapo aap chhodi dejo
Prem karva nu aapo aap chhodi dejo
Prem karva nu aapo aap chhodi dejo
Prem karva nu aapo aap chhodi dejo

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *