Monday, 23 December, 2024

Prem Ma Banyo Dafol Lyrics in Gujarati

130 Views
Share :
Prem Ma Banyo Dafol Lyrics in Gujarati

Prem Ma Banyo Dafol Lyrics in Gujarati

130 Views

એ પ્રેમ કરવાનો કર્યો તે ડોળ
હે પ્રેમ કરવાનો કર્યો તે ડોળ
પ્રેમ કરવાનો કર્યો તે ડોળ
તારા આ પ્રેમમા બન્યો ડફોળ

હું હારી બેઠો દિલ તને નથી કોઈ ફીલ
હું હારી બેઠો દિલ તને નથી કોઈ ફીલ
કોણીયે મારા તે ચોંટાડ્યો ગોળ

હે કોણીયે મારા તે ચોંટાડ્યો ગોળ
કોણીયે મારા તે ચોંટાડ્યો ગોળ
તારા આ પ્રેમમા બન્યો ડફોળ

હે પ્રેમ કરવાનો કર્યો તે ડોળ
પ્રેમ કરવાનો કર્યો તે ડોળ
તારા આ પ્રેમમા બન્યો ડફોળ

હો તારા લીધે ગોમાંની ગાળ્યો મેં ખાધી
હવે લાગે છે ખોટી વોરીથી ઉપાધી
હો જીવ બાળ્યોને ખોટી કરી તારી લાયુ
હાચુ જે હતું એ હવે સમજાયું

હે હાચો મારો પ્રેમ એને માની તે તો ગેમ
હે હાચો મારો પ્રેમ એને માની તે તો ગેમ
મીઠી મીઠી વાતો કરી કર્યો ઓળઘોળ

હે મીઠી મીઠી વાતો કરી કર્યો ઓળઘોળ
મીઠી મીઠી વાતો કરી કર્યો ઓળઘોળ
તારા આ પ્રેમમા બન્યો ડફોળ

હે પ્રેમ કરવાનો કર્યો તે ડોળ
પ્રેમ કરવાનો કર્યો તે ડોળ
તારા આ પ્રેમમા બન્યો ડફોળ

હો ભરોસો કરી ભુલ કરી મેં તો ભારી
મને નડી આ ભુલ મારીને મારી
હો ખોઈ દે પછી સૌ શોધ્યા કરે છે
આવી રમત લોકો રમ્યા કરે છે

મને રાખ્યો તે અજાણ ના થવા દીધી જાણ
મને રાખ્યો તે અજાણ ના થવા દીધી જાણ
રોઈ રોઈને થઈ આંખો લાલચોળ

રોઈ રોઈને થઈ આંખો લાલચોળ
રોઈ રોઈને થઈ આંખો લાલચોળ
તારા આ પ્રેમમા બન્યો ડફોળ

હે પ્રેમ કરવાનો કર્યો તે ડોળ
પ્રેમ કરવાનો કર્યો તે ડોળ
તારા આ પ્રેમમા બન્યો ડફોળ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *