Monday, 23 December, 2024

Prem Ma Dago Tu Kare to Bhut Pret Bani Jav Lyrics | Hiral Raval | SCV Films

121 Views
Share :
Prem Ma Dago Tu Kare to Bhut Pret Bani Jav Lyrics | Hiral Raval | SCV Films

Prem Ma Dago Tu Kare to Bhut Pret Bani Jav Lyrics | Hiral Raval | SCV Films

121 Views

પ્રીત માં દગો તું કરે તો ભૂત પ્રેત બની જવ
પ્રીત માં દગો તું કરે તો ભૂત પ્રેત બની જવ
તને બીજા હારે જોઉં તો જીવતી મારી જવ
ઝેર પીન મરી જવ કુવે પડી ને મરી જવ
એક આત્મા બની ભટકું તન જીવવા ના દઉં

પ્રેમ માં દગો તું કરે તો ભૂત પ્રેત બની જવ
તને બીજા હારે જોઉં તો હું જીવતી મરી જવ
ઝેર પીન મરી જવ કુવે પડી ને મરી જવ
એક આત્મા બની ભટકું તન જીવવા ના દઉં
એક આત્મા બની ભટકું તન જીવવા ના દઉં

હો તને પામવાના મેતો સપના ઘણા જોયાતા
તને પામી પુરા થયા એજ મારા ઓરતા
હો હો હો બધું કુરબાન કરી દીધું મારુ આઈખુ
ઘર બાર છોડી દીધા કોઈ નથી રાખ્યું
પ્રીત પુરી ના કરે તો તન પાગલ કરી દઉં
પ્રેમ પૂરો ના કરે તો તન ગોડો કરી દઉં

તું દગો ના કરતો ખોટી ભૂલ ના કરતો
મારી હારે રમત રમવાની કોશિશ ના કરતો
એક આત્મા બની ભટકું તન જીવવા ના દઉં
એક આત્મા બની ભટકું તન જીવવા ના દઉં

હો સાથે રેહવા ના જે વાયદા તે કર્યા છે
હારે જીવવા ના અરમાન ના તોડતો
હો હો હો કોળ મારા તોડીશ તો ચેન નહિ પડવા દઉં
ઊંઘવું હરામ કરીશ એવા કરું પેતરા

લવ માં દગો તું કરે તો ભૂત પ્રેત બની જઉ
તને બીજા હારે જોઉં તો હું જીવતી મરી જવ
દોઈડે ફાસો ખઈ લવ રેલ્વે પડી ને મરી જઉ
એક આત્મા બની ભટકું તન જીવવા ના દઉં
એક આત્મા બની ભટકું તન જીવવા ના દઉં
આવી રમત તું રમે તો ભૂત પ્રેત બની જઉ

પ્રેમ એક બે આત્મા નો મિલન છે
અને બે આત્મા માંથી
ગમે તે એક આત્મા ભટકી જાય
તો એ પ્રેમ નહિ પણ એ વેજા
બની ને રહી જાય છે
એક આત્મા બની ભટકું તન જીવવા ના દઉં

English version

Prit ma dago tu kare to bhut pret bani jav
Prit ma dago tu kare to bhut pret bani jav
Tane bija hare jou to hu jivti mari jav
Jer pine mari jav kuve padi ne mari jav
Ek aatma bani bhatku tan jivva na dau

Prem ma dago tu kare to bhut pret bani jav
Tane bija hare jou to hu jivti mari jav
Jer pine mari jav kuve padi ne mari jav
Ek aatma bani bhatku tan jivva na dau
Ek aatma bani bhatku tan jivva na dau

Ho tane pamvana meto sapna ghana joyata
Tane pami pura thya aej mara orta
Ho ho ho badhu kurban kari bidhu maru aaikhu
Ghar baar chhodi didha koee nathi rakhyu
Prti puri na kare to tane pagal kari dau
Prem puro na kare to tane godo kari dau

Tu dago na karto khoti bhul na karto
Mari hare ramat ramvani koshis na karto
Ek aatma bani bhatku tan jivva na dau
Ek aatma bani bhatku tan jivva na dau

Ho sathe rehva na je vayda te karya chhe
Hare jivva na arman na todto
Ho ho ho kod mara todis to chen nahi padva dau
Unghvu haram karis aeva karu petra

Love ma dago tu kare to bhut pret bani jau
Tane bija hare jou to hu jivti mari jav
Doide faso khai lav relway padi ne mari jau
Ek aatma bani bhatku tan jivva na dau
Ek aatma bani bhatku tan jivva na dau
Aavi ramat tu rame to bhut pret bani jau

Prem ek be aatma no milan chhe
Ane ae be aatma mathi
Game te ek aatma bhatki jaay
To ae prem nahi pan ae veja
Bani ne rahi jaay chhe
Ek aatma bani bhatku tan jivva na dau

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *