Prem Ma Pagal Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Prem Ma Pagal Lyrics in Gujarati
By Gujju26-05-2023
રાધા ને મીરા નો પ્રેમ
દુનિયા ને સમજાવું કેમ હો
રાધા ને મીરા નો પ્રેમ
દુનિયા ને સમજાવું કેમ
કોઈ ચાહે પાગલ થઇ
કોઈ ચાહે પાગલ થઇ
તો કોઈ ચાહે ઘાયલ થઇ
કોઈ ચાહે ઘાયલ થઇ હો
રાધા ને મીરા નો પ્રેમ
દુનિયા ને સમજાવું કેમ હો
દુનિયા ને સમજાવું કેમ
હો એક પલ હસાવે ને એક પલ રડાવે
મીઠી તારી યાદ મારી નિંદર ચુરાવે
હો …એક પલ હસાવે ને એક પલ રડાવે
તારી યાદ મારી નિંદર ચુરાવે
બાવરી એતો બની ગઈ હો
બાવરી એતો બની ગઈ
કોઈ ચાહતમાં ઝેર પી ગઈ
ચાહતમાં ઝેર પી ગઈ
રાધા ને મીરા નો પ્રેમ
દુનિયા ને સમજવું કેમ હો
દુનિયા ને સમજાવું કેમ
હો પ્રેમ બલિદાન છે પ્રેમ તો વરદાન છે
મળે દુનિયામાં જેને એતો નસીબ દાર છે
હો પ્રેમ બલિદાન છે પ્રેમ તો વરદાન છે
મળે દુનિયા મા જેને એતો નસીબ દાર છે
ઘાયલ દિલ ની વાતો રે
ઓ ઘાયલ દિલ ની વાતો
જે ઘાયલ હોય એ જાણે રે હો
ઘાયલ હોય એ જાણે રે
રાધા ને મીરા નો પ્રેમ
દુનિયા ને સમજાવું કેમ
દુનિયા ને સમજાવું કેમ
કોઈ ચાહે પાગલ થઇ હો
કોઈ ચાહે પાગલ થઇ
તો કોઈ ચાહે ઘાયલ થઇ
કોઈ ચાહે ઘાયલ થઇ
રાધા ને મીરા નો પ્રેમ
દુનિયા ને સમજાવું કેમ હો
દુનિયા ને સમજાવું કેમ
દુનિયા ને સમજાવું કેમ