Monday, 23 December, 2024

Prem Na Name Be Hath Jodi Laishu Lyrics in Gujarati

122 Views
Share :
Prem Na Name Be Hath Jodi Laishu Lyrics in Gujarati

Prem Na Name Be Hath Jodi Laishu Lyrics in Gujarati

122 Views

હો નોતા વાકિફ અમે તુજ થી
હો નોતા વાકિફ અમે તુજ થી
તને ચાહી બેઠા વધારે અમે ખુદ થી
હો જોયા કારનામા મારી આંખ થી
જાણે કપાયા દેહ મારા પાંખ થી

હો પ્રેમ ના દરિયે ગયા અમે તરવા
છોડી ગયા સાથી અમને મરવા
પ્રેમ ના દરિયે ગયા અમે તરવા
છોડી ગયા સાથી અમને મરવા
પુછે કોઈ પ્રેમ તો અમે બોલી દઇશુ
પ્રેમ ના નામે બે હાથ જોડી લઈશુ
પુછે કોઈ પ્રેમ તો અમે બોલી દઇશુ
પ્રેમ ના નામે બે હાથ જોડી લઈશુ

હો સોંપ્યું તું રાજ તને દિલ નું રે મારા
હાથે કરીને અમે ઝીંદગી ને હાર્યા
હો હતો ઇરાક મારો તને પામવા નો
દિલ તને દઈને વારો આવ્યો રોવાનો
હો હુરે ભોરવાની મોટી ભુલ થી
મારો વેચાયો પ્રેમ ખોટા મુળ થી
હો હુરે ભોરવાની મોટી ભુલ થી
મારો વેચાયો પ્રેમ ખોટા મુળ થી
હો પ્રેમ ના દરિયે ગયા અમે તરવા
છોડી ગયા સાથી અમને મરવા
પ્રેમ ના દરિયે ગયા અમે તરવા
છોડી ગયા સાથી અમને મરવા
પુછે કોઈ પ્રેમ તો અમે બોલી દઇશુ
પ્રેમ ના નામે બે હાથ જોડી લઈશુ
પુછે કોઈ પ્રેમ તો અમે બોલી દઇશુ
પ્રેમ ના નામે બે હાથ જોડી લઈશુ

હો હાચી ચાહત ને નથી મળતો સહારો
એક છે દિલ ને સિતમ છે રે હજારો
હો બધા ની સામે તે મને દીધી બદનામી
જો જે કાલે નીકળશે રે મારી નનામી
હો જતો રહશે સમય જયારે હાથ થી
ત્યારે આશુ નહિ સુકાય તારી આંખ થી
હો જતો રહશે સમય જયારે હાથ થી
ત્યારે આશુ નહિ સુકાય તારી આંખ થી
હો પ્રેમ ના દરિયે ગયા અમે તરવા
છોડી ગયા સાથી અમને મરવા
પ્રેમ ના દરિયે ગયા અમે તરવા
છોડી ગયા સાથી અમને મરવા
પુછે કોઈ પ્રેમ તો અમે બોલી દઇશુ
પ્રેમ ના નામે બે હાથ જોડી લઈશુ
પુછે કોઈ પ્રેમ તો અમે બોલી દઇશુ
પ્રેમ ના નામે બે હાથ જોડી લઈશુ
પ્રેમ ના નામે બે હાથ જોડી લઈશુ
પ્રેમ ના નામે બે હાથ જોડી લઈશુ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *