Prem Nathi Mara Naseeb Ma Lyrics in Gujarati
By-Gujju23-06-2023
167 Views

Prem Nathi Mara Naseeb Ma Lyrics in Gujarati
By Gujju23-06-2023
167 Views
પ્રેમ તારો જોય શકે એની એ નજર નથી
તારા હાચ્ચા પ્રેમની એને કદર નથી
કિચ્ચા બધા જુના થયા રાંજા ને હીર ના
રૂપિયા વાળા બનતા નથી કદી રે ગરીબના
ભૂલીજા પ્યાર એનો નથી તારા રે નસીબમાં
અરે ભૂલીજા પ્યાર એનો નથી તારા રે નસીબમાં
દિલ મારા કરી તે કેવી આ નાદાની
તારી આ સાહત પુરી નથી થવાની
હો ખોટી તારી જીદમાં જીવ આ જવાનો
હું મરીજવ એને ફેર શું પાડવાનો
ઓ મારા દિલ