Sunday, 22 December, 2024

Prem Nathi Mara Naseeb Ma Lyrics | Rakesh Barot

122 Views
Share :
Prem Nathi Mara Naseeb Ma Lyrics | Rakesh Barot

Prem Nathi Mara Naseeb Ma Lyrics | Rakesh Barot

122 Views

ઓ દિલ મારા કરી તે કેવી આ નાદાની
ઓ તારી આ ચાહત પુરી નથી થવાની
ઓ દિલ મારા કરી તે કેવી આ નાદાની
તારી આ ચાહત પુરી નથી થવાની

બેવફાથી પ્રેમ થયો કેવા રે સંજોગમાં
પડ્યો રે કેમ તું આ પ્રેમના રોગમાં
ભૂલી જા પ્યાર એનો નથી તારા રે નસીબમાં
તું ભૂલી જા પ્યાર એનો નથી તારા રે નસીબમાં

મારી જોડે પ્રેમ છે પણ દોલત નથી
પ્રેમ કરવાનો એને મને કોઈ હક નથી
ઓ મારા દિલ
પ્રેમ તારો જોઈ શકે એની એ નજર નથી
તારા હાચા પ્રેમની એને કદર નથી

ઓ કિસ્સા બધા જુના થયા રાંઝા ને હિરના
રૂપિયાવાળા બનતા નથી કદી રે ગરીબના
ભૂલી જા પ્યાર એનો નથી તારા રે નસીબમાં
ભૂલી જા પ્યાર એનો નથી તારા રે નસીબમાં

દિલ મારા કરી તે કેવી આ નાદાની
તારી આ ચાહત પુરી નથી થવાની

ઓ ખોટી તારી જીદમાં જીવ આ જવાનો
હું મરી જવ એને ફેર છું પડવાનો
ઓ મારા દિલ
કરે ના કદી હાચા પ્રેમની જે કદર
એવી બેવફાને પ્રેમ શું કરવાનો

દિલ તૂટવાનું હતું હાથોની લકીરમાં
સપના કદી પુરા નથી થતા રે આશિકના
ભૂલી જા પ્યાર એનો નથી તારા રે નસીબમાં
તું ભૂલી જા પ્યાર એનો નથી તારા રે નસીબમાં.

English version

Ao dil mara kari te kevi aa nadani
Ao tari aa chahat puri nathi thavani
Ao dil mara kari te kevi aa nadani
Tari aa chahat puri nathi thavani

Bewafathi prem thayo keva re sanjogma
Padyo re kem tu aa premna rogma
Bhuli ja pyar aeno nathi tara re nasibma
Tu bhuli ja pyar aeno nathi tara re nasibma

Mari jode prem chhe pan dolat nathi
Prem karvano aene mane koi hak nathi
Ao mara dil
Prem taro joi shake aeni ae najar nathi
Tara hacha premni aene kadar nathi

Ao kissa badha juna thaya ranja ne heerna
Rupiyavala banta nathi kadi re garibna
Bhuli ja pyar aeno nathi tara re nasibma
Bhuli ja pyar aeno nathi tara re nasibma

Dil mara kari te kevi aa nadani
Tari aa chahat puri nathi thavani

Ao khoti tari jidma jiv aa javano
Hu mari jav aene fer chhu padvano
Ao mara dil
Kare na kadi hacha premni je kadar
Aevi bewafane prem shu karvano

Dil tutvanu hatu hathoni lakirma
Sapna kadi pura nathi thata re aashiqna
Bhuli ja pyar aeno nathi tara re nasibma
Tu bhuli ja pyar aeno nathi tara re nasibma.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *