Prem Ni Kimmat Lyrics in Gujarati
By-Gujju25-04-2023

Prem Ni Kimmat Lyrics in Gujarati
By Gujju25-04-2023
હો જયારે મને મોત આવશે
એદી મારી કિંમત હમજાશે
હો જયારે મને મોત આવશે
એદી મારી કિંમત હમજાશે
આ જુલ્મી દુનિયા તને જીવાવ નઈ દે
આ જુલ્મી દુનિયા તને જીવાવ નઈ દે
તારી રાહમા રોજ રોજ કાંટા વેરશે
જેદી તારી દુનિયા છોડે
એદી મારી કિંમત હમજાશે
હો જયારે મને મોત આવશે
એદી મારી કિંમત હમજાશે
હો રોજ રોજ તન મારી યાદ સતાવશે
પછી રોતા તને નઈ આવડે ઓ છોકરી
હો રોજ રોજ તન મારી યાદ સતાવશે
પછી રોતા તને નઈ આવડે ઓ છોકરી
હો દિલનું રે દર્દ હો હો હો હો
દિલનું રે દર્દ તુ કોને જઈ કઈ
દિલનું રે દર્દ તુ કોને જઈ કઈ
તારૂ પોતાના કોઈ તારી પાસે નઈ હોઈ
જેદી તારૂ દિલ તુટસે
તેડી મારી કિંમત હમજાશે
હો જયારે મને મોત આવશે
એદી મારી કિંમત હમજાશે
હો તારી ખબરૂ કોઈ લેવા નઈ આવે
તારા રે ફાયદા ઉઠાવશે આ દુનિયા
હો તારી ખબરૂ કોઈ લેવા નઈ આવે
તારા રે ફાયદા ઉઠાવશે આ દુનિયા
હો તારી આંખોમાં હરપલ હો હો હો હો
તારી આંખોમાં હરપલ આંશુ આવશે
તારી આંખોમાં હરપલ આંશુ આવશે
તારા આંશુ લુસનારો તારી પાસે નઈ હોઈ
હો કોઈ તારા હાલ નઈ પુછે
એદી મારી કિંમત હમજાશે
હો જયારે મને મોત આવશે
તેડી મારી કિંમત હમજાશે
એદી મારી કિંમત હમજાશે
એદી મારી કિંમત હમજાશે