Prem Ni Mulakaat Lyrics in Gujarati
By-Gujju25-04-2023

Prem Ni Mulakaat Lyrics in Gujarati
By Gujju25-04-2023
હો આંખો થી આંખો ની જોને કેવી વાત થઇ રહી છે
દિલ ની ધડકન ધડકન દિલ ની જાણે મળી રહી છે
તારી ને મારી પ્રેમ કહાની કેવી લખાઈ રહી છે
તારી ને મારી પ્રેમ કહાની જાણે લખાઈ રહી છે
પહેલા પહેલા પ્રેમની મુલાકાત થઇ રહી છે
હો પહેલા પહેલા પ્રેમની મુલાકાત થઇ રહી છે
નજરો થી નજરો મળી ને થયો ઇજહાર આ પ્રેમ નો
હો …દિલ ને સહારો મળી ગયો તારા દિલ ની ધડકન નો
જિંદગી માં મારી ચાહત તમારી કિસ્મત બની ગઈ છે
પહેલા પહેલા પ્રેમની મુલાકત થઇ રહી છે
હો …પહેલા પહેલા પ્રેમની મુલાકાત થઇ રહી છે
મુલાકાત થઇ રહી છે
ઓ જુલ્ફો તારી ઘની ઘની પાગલ બનાવી ગઈ
ઓ ચહેરો તમારો જોઈ હાય ચાંદની સરમાઈ ગઈ
તું મુજેન મળી તો લાગે છે એવું મને જન્નત મળી ગઈ છે
પહેલા પહેલા પ્રેમની મુલાકાત થઇ રહી છે
પહેલા પહેલા પ્રેમની મુલાકાત થઇ રહી છે
મુલાકાત થઇ રહી છે
મુલાકાત થઇ રહી છે
મુલાકાત થઇ રહી છે