Prem No Rog Lagyo Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Prem No Rog Lagyo Lyrics in Gujarati
By Gujju26-05-2023
ઓ ભાભલડી ઓરે ભાભલડી
હોંભર ને તું મારી વાતલડી
ઓ ભાભલડી ઓરે ભાભલડી
હોંભર ને તું મારી વાતલડી
અરે આજ તને આટલું કઉ
હે તારી બોન જોડે થઇ ગયો લવ
પ્રેમ નો રોગ લાગ્યો હો
હે તારી બોન જોડે થઇ ગયો લવ
પ્રેમ નો રોગ લાગ્યો
ઓ ભાભલડી ઓરે ભાભલડી
હોંભર ને તું મારી વાતલડી
હો મોડવે જેદી તમે ફેરા રે ફરતા
હું ને તારી બોન તેદી સેટિંગ કરતા
હો હો હો મોડવે જેદી તમે ફેરા રે ફરતા
હું ને તારી બોન તેદી સેટિંગ કરતા
હે એતો મીઠડું હસી ગઈ
હે મારા દિલ માં વસી ગઈ
પ્રેમ નો રોગ લાગ્યો હો
હે તારી બોન જોડે થઇ ગયો લવ
પ્રેમ નો રોગ લાગ્યો
ઓ ભાભલડી ઓરે ભાભલડી
હોંભર ને તું મારી વાતલડી
હે જટ જાયો ભાભી મારૂં હગપણ કરવો
એની જોડે મને તમે જલ્દી પૈણાવો
હે જટ જાયો ભાભી મારૂં હગપણ કરવો
એની જોડે મને તમે જલ્દી પૈણાવો
હે મને આવે છે બહુ એની યાદ
એની યાદો મા જાય દિન રાત
પ્રેમ નો રોગ લાગ્યો હો
હે તારી બોન જોડે થઇ ગયો લવ
પ્રેમ નો રોગ લાગ્યો
ઓરે ભાભલડી ઓરે ભાભલડી
હોંભર ને તું મારી વાતલડી
હે નહિ ભુલું ભાભી હૂતો તારા ઉપકારો
સફર બનાવી દીધો મારો જનમારો
હે નહિ ભુલું ભાભી હૂતો તારા ઉપકારો
સફર બનાવી દીધો મારો જનમારો
હે મારા મનડાની થઇ એ મિત
હે મારા પ્રેમ ની થઇ ગઈ જીત
પ્રેમ નો રોગ લાગ્યો હો
હે તારી બોન જોડે થઇ ગયો લવ
પ્રેમ નો રોગ લાગ્યો
ઓ ભાભલડી ઓરે ભાભલડી
હોંભર ને તું મારી વાતલડી
અરે આજ તને આટલું કઉ
હે તારી બોન જોડે થઇ ગયો લવ
પ્રેમ નો રોગ લાગ્યો હો
હે તારી બોન જોડે થઇ ગયો લવ
પ્રેમ નો રોગ લાગ્યો
ઓ પ્રેમ નો રોગ લાગ્ય
ઓ પ્રેમ નો રોગ લાગ્ય