Friday, 18 April, 2025

Prem To Me Pan Karyo Hato Lyrics in Gujarati

149 Views
Share :
Prem To Me Pan Karyo Hato Lyrics in Gujarati

Prem To Me Pan Karyo Hato Lyrics in Gujarati

149 Views

પ્રેમ તો મે પણ કર્યો હતો
પ્રેમમાં હું પણ રડ્યો હતો
હો હો પ્રેમમાં હું પણ પડ્યો હતો
વર્ષો પહેલા એમને મળ્યો હતો
પણ કિસ્મતમાં નોતું મળવાનું
આ લેખ સાથે કેમ લડવાનું
તને યાદ કરી મારે જીવવાનું
તારી યાદોના સહારે જીવવાનું
પ્રેમ તો મે પણ કર્યો હતો
પ્રેમમાં પાગલ થયો હતો

તારી યાદો આવે આંખે આંશુ દઈ જાય
રાહ જોવે આંખો કયારે મળવાનું થાય
હો મારી સાથે થયુ એ ના કોઈની સાથે થાય
મિલન પછી જુદાઈ ના કોઈની લખાય
હો એ સમય વીતી ગયો શું કરવાનું
હવે પાગલ થઈ મને ફરવાનું
તારી યાદોમાં મારે જીવવાનું
તારી યાદોના સહારે જીવવાનું
પ્રેમ તો મે પણ કર્યો હતો
મધદરિયે હું તો ડૂબ્યો હતો
પ્રેમ તો મે પણ કર્યો હતો
મધદરિયે હું તો ડૂબ્યો હતો

હજી પ્રેમપપત્રો પડ્યા છે કબાટમાં
હતો વાલનો વરસાદ એની વાતમાં
હો હો છેલ્લી વાત થઈ હતી ફોનમાં
હોઠ ચુપ હતા ને આંશુ આંખમાં

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *