Monday, 18 November, 2024

Premi Dushman Thayi Gaya Lyrics in Gujarati

70 Views
Share :
Premi Dushman Thayi Gaya Lyrics in Gujarati

Premi Dushman Thayi Gaya Lyrics in Gujarati

70 Views

હો આજ કેવા વાયરા વળ્યાં..એ વળ્યાં…
હો આજ કેવા વાયરા વળ્યાં..એ વળ્યાં…
પ્રેમ માટે તને કાગર્યા

હો આજ કેવા વાયરા વળ્યાં..એ વળ્યાં
પ્રેમી દુશ્મન થઇ મળ્યા
હો માંગ્યો હતો પ્રેમ આંખે આંસુ રે મળ્યા
રાખ્યા જેને દિલમાં એ દગલાં નીકળ્યા
આજ કેવા વાયરા વળ્યાં
હો આજ કેવા વાયરા વળ્યાં..એ વળ્યાં
દર્દ મારા દિલને રે મળ્યા
હો દર્દ મારા દિલને રે મળ્યા

ભુલથી કદી અમે આ પ્રેમનું નામ ના લેશું
જે રસ્તે તારા સંગ ચડ્યા એ રસ્તો છોડી દેશું
હો ખોટા તારા પ્રેમ ના વિશ્વાસમાં રહ્યા
હવે અમે ઘરના ના ઘાટ ના રહ્યા
આજ કેવા વાયરા વળ્યાં
આજ કેવા વાયરા વળ્યાં..એ વળ્યાં
દર્દ મારા દિલને રે મળ્યા
હો દર્દ મારા દિલને રે મળ્યા

હો કહી તો જોવુંતું શું હતું તારા દિલ માં
જીવ અમે મારો કાઢી દેતા
હો તોડવો જ તારે મુજથી નાતો
જિંદગી થી તારી જતા રેતા
પાગલ બની ને તારા પ્રેમ માં ફરૂં
પડે ના ફરક તને હું જીવું કે મરૂં
આજ કેવા વાયરા વળ્યાં
આજ કેવા વાયરા વળ્યાં..એ વળ્યાં
દર્દ મારા દિલને રે મળ્યા
હો દર્દ મારા દિલને રે મળ્યા
હો દર્દ મારા દિલને રે મળ્યા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *