Premika Parni Ji Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Premika Parni Ji Lyrics in Gujarati
By Gujju01-06-2023
હે મને પૂછ્યા વગર રે
પ્રેમિકા પૈણી જી
એ એ આવું કરશે એવી નોતી ખબર રે
પ્રેમિકા પૈણી જી
એ ચાર ચાર વરહો મને અંધારા મા રાશ્યો
છેતરીન છોકરી એ મને મારી નાસ્યો
ચાર ચાર વરહો મને અંધારા મા રાશ્યો
છેતરીન છોકરી એ મને મારી નાસ્યો
એ હતો ભરોહો ઇનપર ભારે રે
તોયે પ્રેમિકા પૈણી જી
એ મને કીધા વગર રે
પ્રેમિકા પૈણી જી
પ્રેમિકા પૈણી જી
હો એના પ્રેમ મા હતા અમે પાગલ
તોયે ના લશી કંકોત્રી કે કાગળ
ho ખોટું બોલતી રહી મારી આગળ
જિંદગી બગાડી મેં બેવફા ની પાછળ
એ તારી ઓખે બકા અમે ભાળતા તા
એટલે તો તું કે એમ ચાલતા તા
તારી ઓખે બકા અમે ભાળતા તા
એટલે તો તું કે એમ ચાલતા તા
એ તારી જબરી કેવાય જીગર રે
મને મેલી ને પૈણી જી
એ મને પૂછ્યા વગર રે
પ્રેમિકા પૈણી જી
જાનુડી પૈણી જી
ઓ તારા રે ઓગણે મંગળ વર્તોના
હમાચાર હોભરી દલડાં ઘવોણા
હો જોયા વગર જીવી નહિ શકે આ રોણા
ચાર દાડે પાછા આવજો તેડવા આવશે ઓણા
એ બંગડીઓ નો પેરી મારા નોમ ની
વસ્તી બધી વાતો કરે આખા ગોમ ની
બંગડીઓ નો પેરી મારા નોમ ની
વસ્તી બધી વાતો કરે આખા ગોમ ની
એ આતો બેવફા કેવાય જબર રે
બીજા ને પૈણી જી
એ લાગી પ્રેમ ને કોની નજર રે
પ્રેમિકા પૈણી જી
હે મને પૂછ્યા વગર રે
પ્રેમિકા પૈણી જી
પ્રેમિકા પૈણી જી
પ્રેમિકા પૈણી જી
એ મને પૂછ્યા વગર રે
પ્રેમિકા પૈણી જી
પ્રેમિકા પૈણી જી