Premiono Prem Yaad Bani Jaay Lyrics in Gujarati
By-Gujju17-06-2023
Premiono Prem Yaad Bani Jaay Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો જિંદગી જીવવા માટે પ્રેમ જરૂરી છે
પ્રેમ કરવા માટે હાચુ દિલ જરૂરી છે
અફસોસ રહી જાય જેને પ્રેમ નહિ થાય
અફસોસ રહી જાય જેને પ્રેમ નહિ થાય
પ્રેમીઓનો પ્રેમ એક યાદ બની જાય
અફસોસ રહી જાય જેને પ્રેમ નહિ થાય
અફસોસ રહી જાય જેને પ્રેમ નહિ થાય
પ્રેમીઓનો પ્રેમ એક યાદ બની જાય
પ્રેમીઓનો પ્રેમ એક યાદ બની જાય
હો પ્રેમ સબંધ એક એવો છે આંધળો
જેમાં ભર્યા છે દિલ ની લાગણી ના વાદળો
હો પ્રેમ સબંધ એક એવો છે આંધળો
જેમાં ભર્યા છે દિલ ની લાગણી ના વાદળો
એતો વરસી જયારે જાય મોસમ દીવાની થઇ જાય
વરસી જયારે જાય મોસમ દીવાની થઇ જાય
ખુશીયો નો ખજાનો હાચો પ્રેમ કહેવાય
હો જિંદગી જીવવા માટે પ્રેમ જરૂરી છે
પ્રેમ કરવા માટે હાચુ દિલ જરૂરી છે
હો નજરો થી શરૂ થાય દિલ મા એ ઉતરે
ધડકન થઇને રોજ દિલ માં એ ધડક્યાં કરે
હો નજરો થી શરૂ થાય દિલ મા એ ઉતરે
ધડકન થઇને રોજ દિલ માં ધડક્યાં કરે
એતો શ્વાસ માં સમાય પ્રેમ પ્રાણ બની જાય
શ્વાસ માં સમાય પ્રેમ પ્રાણ બની જાય
પ્રેમ વિના એક પલ રહ્યું ના રહેવાય
હો જિંદગી જીવવા માટે પ્રેમ જરૂરી છે
પ્રેમ કરવા માટે હાચુ દિલ જરૂરી
અફસોસ રહી જાય જેને પ્રેમ નહિ થાય
અફસોસ રહી જાય જેને પ્રેમ નહિ થાય
પ્રેમીઓનો પ્રેમ એક યાદ બની જાય
પ્રેમીઓનો પ્રેમ એક યાદ બની જાય
હો પ્રેમીઓનો પ્રેમ એક યાદ નહિ જાય