Premma Karya Ujagara Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Premma Karya Ujagara Lyrics in Gujarati
By Gujju08-06-2023
જાનુ તારા તારા
જાનુ તારા તે નોમ ના મેં કર્યા આખી રાત ના રે ઉજાગરા રે
અરે અરે જાનુ તારા રે નોમ ના મેં કર્યા રાત ના રે ઉજાગરા રે
મારા ઘરના એ મારા ભાઈબંદો એ
મારા ઘરના એ મારા ભાઈબંદો એ
ભાઈબંદો એ એ
મારા ભાઈબંદો એ બેહારી હમજાયોં કરશે આબરૂ ના રે ધજાગરા રે
અરે અરે જાનુ તારા રે નોમ ના મેં કર્યા રાત ના રે ઉજાગરા રે
વેંટિયો પેરાઇ ઘડિયાર પેરાઇ
તોયે તન મારા પર દયા નો આયી
ડ્રેઈસો લઇ આલ્યા મોંઘા પેન્ડલ લઇ આલ્યા
તોયે મારી જાન તને મેલી ચમ હાલ્યા
તારી વાતો માં હે મુલાકાતો માં
તારી વાતો માં એ મુલાકાતો માં
એ જૂઠી વાતો માં
એ જૂઠી વાતો માં મને વેટાયો આબરૂ ના કર્યા તે મારા કોકર રે
અરે અરે જાનુ તારા તે નોમ ના મેં કર્યા રાત ના રે ઉજાગરા રે
પેલીવાર જોઈ ત્યારે લગતી તી સીધી
સમય જતા તારી જાત બતાવી દીધી
મન ની વાત મેં મન માં દબાવી દીધી
પ્રેમ નઈ કરું ચોય સોગન ખઈ લીધી
તારા જીગા ની તારા પ્રેમી ની
તારા જીગા ની તારા પ્રેમી ની
તારા જીગા તારા જીગા ની ઓતેળી બાળી
કઈ દેને તને છું મડ્યું રે
અરે અરે જાનુ તારા તે નોમ ના મેં કર્યા રાત ના રે ઉજાગરા રે
કર્યા રાત ના રે ઉજાગરા અરે અરે રે