Monday, 23 December, 2024

Prit Kari Ne Bhuli Na Jata Lyrics in Gujarati

126 Views
Share :
Prit Kari Ne Bhuli Na Jata Lyrics in Gujarati

Prit Kari Ne Bhuli Na Jata Lyrics in Gujarati

126 Views

પ્રીત કરીને ભુલ ન જતા
પ્રીત કરીને ભુલ ન જતા રાખજો અમને યાદ
પ્રીત કરીને ભુલ ન જતા રાખજો અમને યાદ
જનમ જનમ હું માંગુ છુ સાજણ કેરો સાથ
જનમ જનમ હું માંગુ છુ સાજણ કેરો સાથ

પ્રીત કરીને ભુલ ન જતા રાખજો અમને યાદ
પ્રીત કરીને ભુલ ન જતા રાખજો અમને યાદ
જનમ જનમ હું માંગુ છુ સાજણ કેરો સાથ
જનમ જનમ હું માંગુ છુ સાજણ કેરો સાથ
સાજણનો સાથ
સાજણનો સાથ
સાજણનો સાથ હો …હો …હો …

હો ચાંદલિયો જોવુંને મુખ તારૂં દેખાય
મોરલિયો ટહુકેને મળવાનું મન થાય

હો ચાંદલિયો જોવુંને મુખ તારૂં દેખાય
મોરલિયો ટહુકેને મળવાનું મન થાય

રઢિયાળી હું રાતલડી …
રઢિયાળી હું રાતલડી તું પુનમ કેરો ચાંદ
જનમ જનમ હું માંગુ છુ સાજણ કેરો સાથ
જનમ જનમ હું માંગુ છુ સાજણ કેરો સાથ
સાજણનો સાથ
સાજણનો સાથ
સાજણનો સાથ હો …હો …હો …

હો ગૌરી તું મારા છે રૂડિયાનો ધબકાર
તારા વીના જીવવું ના મારે તો પલ વાર

હો સાજણ તું મારા છે રૂડિયાનો ધબકાર
તારા વીના જીવવું ના મારે તો પલ વાર

યાદ કરૂ છુ તને હું ગૌરી …
યાદ કરૂ છુ તને હું ગૌરી દિવસ અને રાત
જનમ જનમ હું માંગુ છુ સાજણ કેરો સાથ
જનમ જનમ હું માંગુ છુ સાજણ કેરો સાથ
સાજણનો સાથ
સાજણનો સાથ
સાજણનો સાથ હો …હો …હો …

હો અલગારી આંખોમાં નેહ રંગ છલકાય
પ્રિતમને જોતા રે મુખલડું મલકાય

હો અલગારી આંખોમાં નેહ રંગ છલકાય
પ્રિતમને જોતા રે મુખલડું મલકાય

અરે પ્રીત થઈ પોકારૂ હું તો …
પ્રીત થઈ પોકારૂ હું તો સાંભળજે તું સાદ
જનમ જનમ હું માંગુ છુ સાજણ કેરો સાથ
જનમ જનમ હું માંગુ છુ સાજણ કેરો સાથ
સાજણનો સાથ
સાજણનો સાથ
સાજણનો સાથ હો …હો …હો …

પ્રીત કરીને ભુલ ન જતા રાખજો અમને યાદ
પ્રીત કરીને ભુલ ન જતા રાખજો અમને યાદ
જનમ જનમ હું માંગુ છુ સાજણ કેરો સાથ
જનમ જનમ હું માંગુ છુ સાજણ કેરો સાથ

પ્રીત કરીને ભુલ ન જતા રાખજો અમને યાદ
પ્રીત કરીને ભુલ ન જતા રાખજો અમને યાદ
જનમ જનમ હું માંગુ છુ સાજણ કેરો સાથ
જનમ જનમ હું માંગુ છુ સાજણ કેરો સાથ
સાજણનો સાથ
સાજણનો સાથ
સાજણનો સાથ હો …હો …હો …
સાજણનો સાથ
સાજણનો સાથ
સાજણનો સાથ હો …હો …હો …
હો સાજણનો સાથ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *