Pyaar Karyo Beshumaar Lyrics in Gujarati
By-Gujju01-06-2023
168 Views

Pyaar Karyo Beshumaar Lyrics in Gujarati
By Gujju01-06-2023
168 Views
હો આંખે આંસુ ની ધાર પ્યાર કર્યો બેશુંમાર
હો આંખે આંસુ ની ધાર પ્યાર કર્યો બેશુંમાર
યાદ આવી મને તારી હદપાર
હો દિલ તારા વગર તડપે મારૂં યાર
હો દિલ તારા વગર તડપે મારૂં યાર
હો સાથ તારો છૂટે એવો કરૂં ના વિચાર
તું મારો જીવ યાર તું છે મારો પ્યાર
હો દિલ તારા વગર તડપે મારૂં યાર
હો દિલ તારા વગર તડપે મારૂં યાર
હો તારા થી દૂર રહી મારા થી જીવાય ના
એક એક પલ મને ઘડે તું ભુલાય ના
હો આવી જા યાર હવે મને તરસાય ના
તારા વગર હવે શ્વાસ પણ લેવાય ના
હો કેમ કરી કહું કરો કેવો ઇન્તજાર
આવી ને જોઈ લે હાલત મારી યાર
હો દિલ તારા વગર તડપે મારૂં યાર
હો દિલ તારા વગર તડપે મારૂં યાર