Pyaar Maro Malyo Bewafa Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Pyaar Maro Malyo Bewafa Lyrics in Gujarati
By Gujju01-06-2023
મને તો પ્યાર મારો મળ્યો બેવફા
હો મને તો પ્યાર મારો મળ્યો બેવફા
મને તો પ્યાર મારો મળ્યો બેવફા
અમે કરીયે હાચો પ્રેમ એ કરે છે મજા
હો નથી રે એને મારા પ્રેમ ની પરવા
નથી રે એને મારા પ્રેમ ની પરવા
અમે કરીયે હાચો પ્રેમ એ કરે છે મજા
હો એને નવી નવી દોલત ની લાગી શે હવા
એને નવી નવી દોલત ની લાગી શે હવા
હે અમે કરીયે હાચો પ્રેમ એ કરે છે મજા
હે અમે કરીયે હાચો પ્રેમ એ કરે છે મજા…
હો એના માટે અમે તો દુઆ ઓ રોજ કરીયે
ભલે એને મારી કોઈ પડી રે નથી
આખી આખી રાત એના માટે અમે જાગીયે
ભલે એને કોઈ ફરક પડતો નથી…
હો અમે એના મેલા મન ને જાણી ના શક્યા
અમે એના મેલા મન ને જાણી ના શક્યા
અમે કરીએ હાચો પ્રેમ એ કરે છે મજા
એ અમે કરીયે હાચો પ્રેમ એ કરે છે મજા…
આંખો છે તોયે અમે આંધળા બની ને
એનો આંધળો વિશ્વાસ રે કરીયે
હો જીવથી વધારે એને પ્રેમ અમે કરીયે
એની ખુશી માં અમે ખુશ રે રહીયે
હો નવા નવા બનાવ્યા છે એને તો યાર
નવા નવા બનાવ્યા છે એને તો યાર
અમે કરીયે હાચો પ્રેમ એ કરે છે મજા
અમે કરીયે હાચો પ્રેમ એ કરે છે મજા
હો જીગા ને પ્યાર તો મળ્યો બેવફા
જીગા ને પ્યાર તો મળ્યો બેવફા
એ અમે કરીયે હાચો પ્રેમ એ કરે છે મજા
એ અમે કરીયે હાચો પ્રેમ એ કરે છે મજા
એ અમે કરીયે હાચો પ્રેમ એ કરે છે મજા…