Sunday, 22 December, 2024

Raah Jota Rahi Gaya Lyrics in Gujarati

155 Views
Share :
Raah Jota Rahi Gaya Lyrics in Gujarati

Raah Jota Rahi Gaya Lyrics in Gujarati

155 Views

આવું છું કહી આવ્યા નથી
હો આવું છું કહી આવ્યા નથી
આવું છું કહી ને આવ્યા નથી
તમે દીધેલા કોલ નિભાવ્યા નથી

આવું છું કહી ને આવ્યા નથી
આવહુ છું કહી ને આવ્યા નથી
તમે દીધેલા કોલ નિભાવ્યા નથી

અમે યાદ મા રોતા રહી ગયા
અમે રાહ જોતા રહી ગયા
અમે યાદ મા રોતા રહી ગયા
અમે રાહ જોતા રહી ગયા
અમે રાહ જોતા રહી ગયા

હો..આવું છું કહી ને આવ્યા નથી
આવું છું કહી ને આવ્યા નથી
તમે દીધેલા કોલ નિભાવ્યા નથી
તમે દીધેલા કોલ નિભાવ્યા નથી

હો મળવા ને આવજે તું એકવાર
આખરી શ્વાસ સુધી કરશુ ઇન્તઝાર

હો મળશે બે દિલ જો સાચો હોય પ્યાર
મારા આ પ્યાર પર મને ઈતબાર
અમે યાદ મા રોતા રહી ગયા
અમે રાહ જોતા રહી ગયા
અમે યાદ મા રોતા રહી ગયા
અમે રાહ જોતા રહી ગયા
અમે રાહ જોતા રહી ગયા
શું મારી યાદે તમને રડાવ્યા નથી
મારી યાદે તમને રડાવ્યા નથી
તમે ભૂલ્યા પણ અમે ભુલાવ્યા નથી

ઓ.. આવું છું કહી ને આવ્યા નથી
આવું છું કહી ને આવ્યા નથી
તમે દીધેલા કોલ નિભાવ્યા નથી
તમે દીધેલા કોલ નિભાવ્યા નથી

હો વાતો મુલાકાતો ક્યારે થશે
કોણ જાણે પ્યાર મારો ક્યાં હશે
હો રાહ જોવું તારી શ્વાસે રે શ્વાસે
જીવી રહ્યો હું તારા વિશ્વાસે
અમે યાદ મા રોતા રહી ગયા
અમે રાહ જોતા રહી ગયા
અમે યાદ મા રોતા રહી ગયા
અમે રાહ જોતા રહી ગયા
અમે રાહ જોતા રહી ગયા

યાદો ની સાથે કેમ આવતા નથી
યાદો ની સાથે કેમ આવતા નથી
તમે દીધેલા કોલ નિભાવ્યા નથી

આવું છું કહી આવ્યા નથી
આવું છું કહી આવ્યા નથી
તમે દીધેલા કોલ નિભાવ્યા નથી
તમે દીધેલા કોલ નિભાવ્યા નથી
તમે દીધેલા કોલ નિભાવ્યા નથી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *