Sunday, 22 December, 2024

Radavi Mane Maja Na Lyo Lyrics in Gujarati

133 Views
Share :
Radavi Mane Maja Na Lyo Lyrics in Gujarati

Radavi Mane Maja Na Lyo Lyrics in Gujarati

133 Views

હો દિલથી ચાહવાની સજા ના દયો
હો દિલથી ચાહવાની સજા ના દયો
નાજુક દિલ મારૂં તોડી ના દયો
દિલથી ચાહવાની સજા ના દયો
નાજુક દિલ મારૂં તોડી ના દયો
રડાવી મને મજા ના લ્યો
હો સતાવી મને બદલો ના લ્યો

હો પ્રેમ હતો આંખોમાં નફરત દેખાણી
એક રાતમાં તું કેમ બદલાણી
હો ખુશીના બદલે મને ગમ ના દયો
હસતી આંખોને આંશુ ના દયો
રડાવી મને મજા ના લ્યો
હો તમે સતાવી મને બદલો ના લ્યો

હો મારી કઈ વાતે ખોટું લાગ્યું તમને
દુઃખ થયું દિલને ના ગમ્યું યાર અમને
હો અફસોસ કે કાશ પૂછ્યું હોત તમને
તોડી દેશો દિલ મારૂં છોડી દેશો અમને
હો ભુલ ના કરી તમે મને સમજવાની
કોશીશ કરીના મને પારખવાની
દિલની વાતને મજાકમાં ના લ્યો
એકવાર તમારા દિલને પુછી લ્યો
રડાવી મને મજા ના લ્યો
હો સતાવી મને બદલો ના લ્યો

હો દિલના અરમાનો બળી રાખ થઈ ગયા
જોયેલા સપના અધુરા રહી ગયા
હો અમે તો એમના એમજ રહી ગયા
યાદ નથી કરતા તમે બધું ભુલી ગયા
હો આંખોની સાથે મારૂં દિલ રે રડી પડ્યું
બોલ મારી જાનુ તને ઓછું શું પડ્યું
હો મારી કોઈ વાત તમે દિલ પર ના લ્યો
મારી કોઈ ભુલ હોઈ તો મને કહી દયો
હો રડાવી મને મજા ના લ્યો
હે તમે સતાવી મને બદલો ના લ્યો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *