Sunday, 22 December, 2024

Radha Bole Madhav Lyrics in Gujarati

143 Views
Share :
Radha Bole Madhav Lyrics in Gujarati

Radha Bole Madhav Lyrics in Gujarati

143 Views

માળીયે ત્યારે મલકાવું અંજવાળાથી છલકાવું
અમથા અમથા શરમાવું
માળીયે ત્યારે મલકાવું અંજવાળાથી છલકાવું
અમથા અમથા શરમાવું
જ્યાં પ્રેમ ત્યાં રાધા માધા
ત્યાં વૃન્દાવનનો વૈભવ
રાધા બોલે માધવ અને માધવ બોલે રાધા
નજર ઉતારૂં બેઉની કેવા સીધા સાદા
રાધા બોલે માધવ અને માધવ બોલે રાધા
નજર ઉતારૂં બેઉની કેવા સીધા સાદા

શું લેવું શું લાવું ક્યાંય હવે ના જાવું
શું લેવું શું લાવું ક્યાંય હવે ના જાવું
મ્હાભાવને પ્રગટાવું
 જ્યાં પ્રેમ ત્યાં રાધા માધા
ત્યાં પ્રગટે પ્રેમનો પગરવ
રાધા બોલે માધવ અને માધવ બોલે રાધા
નજર ઉતારૂં બેઉની કેવા સીધા સાદા
રાધા બોલે માધવ અને માધવ બોલે રાધા
નજર ઉતારૂં બેઉની કેવા સીધા સાદા

તડપને તડપાવું દર્દ વિરહનું ગાવું
શું સમજુ સમજાવું
તડપને તડપાવું દર્દ વિરહનું ગાવું
શું સમજુ સમજાવું
 જ્યાં પ્રેમ ત્યાં રાધા માધા
ત્યાં રાસ જામતો ભવભવ
રાધા બોલે માધવ અને માધવ બોલે રાધા
નજર ઉતારૂં બેઉની કેવા સીધા સાદા
રાધા બોલે માધવ અને માધવ બોલે રાધા
નજર ઉતારૂં બેઉની કેવા સીધા સાદા

રાસે રમતી રાધાને રાસે રમતો કાન
હજુ જીવે છે પ્રેમમાં ખુબ એનો ભાવ
રાસે રમતી રાધાને રાસે રમતો કાન
હજુ જીવે છે પ્રેમમાં ખુબ એનો ભાવ
રાધા બોલે માધવ અને માધવ બોલે રાધા
નજર ઉતારૂં બેઉની કેવા સીધા સાદા
રાધા બોલે માધવ અને માધવ બોલે રાધા
નજર ઉતારૂં બેઉની કેવા સીધા સાદા
નજર ઉતારૂં બેઉની કેવા સીધા સાદા
નજર ઉતારૂં બેઉની કેવા સીધા સાદા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *