Radha Govaldi Na Ghar Pachvade Lyrics in Gujarati
By-Gujju04-05-2023
4498 Views
Radha Govaldi Na Ghar Pachvade Lyrics in Gujarati
By Gujju04-05-2023
4498 Views
રાધા ગોવાલડી
રાધા ગોવાલડી
હે રાધા ગોવાલડી ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો
રાધા ગોવાલડી ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો
ઈ રે વાગેને મુને ચટપટ્ટી લાગે
ઈ રે વાગેને મુને ચટપટ્ટી લાગે
નેણો મા નીંદર ના આવે જો
રાધા ગોવાલડી ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો
સરખી સાહેલી મળી ગરબે ઘુમતા
રાધીકાને કાળી નાગે ડંખ્યો જો
ડાબે અંગુઠડે સર્પ ડંખ દીધો
ડાબે અંગુઠડે સર્પ ડંખ દીધો
રાધા ગોવાલડી
રાધા ગોવાલડી
તનમાં લાહ્યું લાગી જો
રાધા ગોવાલડી ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો