Saturday, 21 September, 2024

RADHA KAN NI DIWANI LYRICS | VINAY NAYAK, SONAM PARMAR

111 Views
Share :
RADHA KAN NI DIWANI LYRICS | VINAY NAYAK, SONAM PARMAR

RADHA KAN NI DIWANI LYRICS | VINAY NAYAK, SONAM PARMAR

111 Views

Kya gayo kana
Ho kya gayo kana tu gokul mukine
Radha diwani ne ekli karine

Ho tara vina kana kya lage na man chhe
Radha na dil ni kana tuj dhadkan chhe

Ho kana ni yaad ma palko bhinjani chhe
Raah jove radha aeni aankho ma pani chhe
Kana ni yaad ma palko bhinjani chhe
Raah jove radha aeni aankho ma pani chhe
Haay radha to bas ek shayam ni diwani chhe
Radha to bas ek shayam ni diwani chhe
Radha to bas ek shayam ni diwani chhe

Ho kya gayo kana tu gokud mukine
Radha diwani ne ekli karine
Ho radha diwani ne ekli karine

Bansidhar kana aavso tame kyare
Raah joi bethi radha gokul na dware

Ho bhini bhini aankho ma nid na aave
Kana tari bansina surda sabhdaye

Ho raah joi bethi radha jamna na kathe re
Aavija kaan tane radha pukare re
Raah joi bethi radha jamna na kathe re
Aavija kaan tane radha pukare re
Haay radha to bas ek shyam ni diwani chhe
Radha to bas ek shyam ni diwani chhe
Radha to bas ek shyam ni diwani chhe

Ho kya gayo kana tu gokul mukine
Radha diwani ne ekli karine
Ho radha diwani ne ekli karine

He aankho ma shamna lai bathi chhe kana na
Pura kyare thase arman radha na

Ho raah joi radi radi thaki gai radha
Mathura meli vehla aavo tame madha

Ho radha nu mandu kya nai lage re
Kana sivay biju kai na yaad aave re
Radha nu mandu kya nai lage re
Kana sivay biju kai na yaad aave re
Radha to bas ek shyam ni diwani chhe
Radha to bas ek shyam ni diwani chhe

Ho kya gayo kana tu gokul mukine
Radha diwani ne ekli karine
Radha diwani ne ekli mukine
Radha diwani ne ekli mukine

English version

ક્યાં ગયો કાના
હો ક્યાં ગયો કાના તું ગુકુળ મૂકીને
રાધા દીવાની ને એકલી કરીને

હો તારા વિના કાના ક્યાં લાગે ના મન છે
રાધા ના દિલ ની કાના તુજ ધડકન છે

હો કાના ની યાદ માં પલકો ભીંજાણી છે
રાહ જોવે રાધા એની આંખો માં પાણી છે
કાના ની યાદ માં પલકો ભીંજાણી છે
રાહ જોવે રાધા એની આંખો માં પાણી છે
હાય રાધા તો બસ એક શ્યામ ની દીવાની છે
રાધા તો બસ એક શ્યામ ની દીવાની છે

હો ક્યાં ગયો કાના તું ગોકુલ મૂકીને
રાધા દીવાની ને એકલી કરીને
હો રાધા દીવાની ને એકલી કરીને

બંસીધર કાના આવશો તમે ક્યારે
રાહ જોઈ બેઠી રાધા ગોકુલ ના દ્વારે

હો ભીની ભીની આંખો માં નિદ ના આવે
કાના તારી બંસીના સુરના સંભળાયે

હો રાહ જોઈ બેઠી રાધા જમના ના કાંઠે રે
આવીજા કાન તને રાધા પુકારે રે
રાહ જોઈ બેઠી રાધા જમના ના કાંઠે રે
આવીજા કાન તને રાધા પુકારે રે
હાય રાધા તો બસ એક શ્યામ ની દીવાની છે
રાધા તો બસ એક શ્યામ ની દીવાની છે
રાધા તો બસ એક શ્યામ ની દીવાની છે

હો ક્યાં ગયો કાના તું ગોકુલ મૂકીને
રાધા દીવાની ને એકલી કરીને
હો રાધા દીવાની ને એકલી કરીને

હે આંખો માં શમણાં લઇ બેઠી છે કાના ના
પુરા ક્યારે થાશે અરમાન રાધા ના

હો રાહ જોઈ રડી રડી થાકી ગઈ રાધા
મથુરા મેલી વેહલા આવો તમે માધા

હો રાધા નું મનડું ક્યાં નઈ લાગે રે
કાના સિવાય બીજું કઈ ના યાદ આવે રે
રાધા નું મનડું ક્યાં નઈ લાગે રે
કાના સિવાય બીજું કઈ ના યાદ આવે રે
રાધા તો બસ એક શ્યામ ની દીવાની છે
રાધા તો બસ એક શ્યામ ની દીવાની છે

હો ક્યાં ગયો કાના તું ગોકુલ મૂકીને
રાધા દીવાની ને એકલી કરીને
રાધા દીવાની ને એકલી મૂકીને
રાધા દીવાની ને એકલી મૂકીને

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *